gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. નાંદોદ તાલુકાના મયાસી ગામમાં સભા પતાવી પરત ફરી રહેલા નિરંજન વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર 15થી 20 શખસોની ટોળકીએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો

મળતી માહિતી અનુસાર, નિરંજન વસાવા મયાસી ગામે જનસભા સંબોધીને કાર્યકર્તાઓ સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે અગાઉથી ટાંપીને બેઠેલા બૂટલેગરોના ટોળાએ તેમની ગાડીને ઘેરી લીધી હતી. 15થી 20 જણાની આ ટોળકીએ લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા ગાડીને ભારે નુકસાન થયું છે. 

ઘટના બાદ નિરંજન વસાવા જ્યારે ફરિયાદ નોંધાવવા આમલેથા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસે એક કલાક સુધી ફરિયાદ નોંધી ન હતી.

આ પણ વાંચો: કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ

બૂટલેગરોએ નિરંજન વસાવા પર ચોથી વખત હુમલો કર્યો 

આપ નેતા નિરંજન વસાવાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘શું તમે અમારી ફરિયાદ માત્ર કોરા કાગળ પર જ લો છો? નક્કર કાર્યવાહી કેમ થતી નથી?’ આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે બૂટલેગરો દ્વારા તેમના પર આ ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે.

નિરંજન વસાવાનો સીધો આરોપ છે કે આ વિસ્તારમાં સક્રિય બૂટલેગરો તેમની લોકપ્રિયતા અને દારૂબંધી સામેના અવાજથી ડરીને તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. અગાઉ પણ ત્રણ વખત હુમલા થયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી બૂટલેગરોની હિંમત વધી રહી છે.

પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હંગામો

મોડી રાત્રે આમલેથા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ભારે હોબાળા બાદ આખરે પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…
GUJARAT

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

May 27, 2026
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
GUJARAT

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

May 27, 2026
હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…
GUJARAT

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

May 27, 2026
Next Post
જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was...

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr…

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr...

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…

અમદાવાદ: બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કેરાળા બ્રિજ પાસે રિક્ષા પલટી ખાતા ચાલકનું મોત | Ahm…

1 month ago
વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro…

વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro…

2 months ago
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

2 weeks ago
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News