gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસેની કેનાલમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર ખાબકતા એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે પોતાના જીવના જોખમે બચાવી લીધા હતા, જ્યારે કાર ચલાવી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયામાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ એક કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધ ખાતે ન્હાવા માટે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે માર્ગમાં કાર ચાલક રોહિત વસાવાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર સીધી રોડ નજીક આવેલી કેનાલમાં ખાબકી હતી.

સ્થાનિક યુવકે દેવદૂત બની 3 મિત્રોના જીવ બચાવ્યા

કાર કેનાલમાં પડતાં જ હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ રાઠોડ ગમે તેમ કરીને સ્થાનિક યુવકની મદદથી કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.જો કે, કાર ચલાવી રહેલો રોહિત વસાવા બહાર તો નીકળ્યો, પણ તે તરતા ન આવડવાને કારણે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ બાર વણઝાર ફળિયામાં રહેતા ચંદન દેવા વસાવા નામના યુવકને થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચંદને પોતાના જીવની પરવા કર્યા વિના દોરડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને પાણીમાંથી સુરક્ષિત બહાર ખેંચી લીધા હતા. ત્યારબાદ સાહિલ મલેક નામના યુવાનને ઊંડા પાણીમાં ડૂબતો જોઈ, ચંદને કેનાલમાં કૂદકો મારીને તેને પણ મોતના મુખમાંથી બચાવી લીધો હતો.

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઘટનાની જાણ થતાં જ રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે શોધખોળ બાદ ફાયરની ટીમે રોહિત વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod...

સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન'ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S...

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

5 months ago
કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom…

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom…

3 months ago
આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

10 months ago
10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News