gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહીસાગર જિલ્લામાં 123 કરોડના

– સાઠંબામાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે પકડયો : બે દિવસના રિમાન્ડ મંજૂર

ગોધરા : મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના ૧૨૩ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા લુણાવાડા વાસ્મો કચેરીના વધુ એક કર્મચારી ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ) અલ્પેશ જયંતિસિંહ પરમારની સીઆઇડી ક્રાઇમની ટીમે સાઠંબા ખાતેથી ધરપકડ કરી હતી.

લુણાવાડા કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરાયા બાદ લુણાવાડા વાસ્મો કચેરીનો આ કર્મચારી મહીસાગરની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે છૂપાયો હોવાની બાતમીના આધારે તપાસ ટીમે સાઠંબા ખાતે સર્ચ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી. 

અલ્પેશને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નલ સે જલના ૧૨૩ કરોડના કૌભાંડમાં અગાઉ બે કર્મચારીઓ અને ચાર ઇજારદારોની ધરપકડ બાદ આજરોજ વધુ એક ધરપકડ થઇ છે.

લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન કર્મચારીઓ અને ઇજારદારોને ઝબ્બે કરવા માટે ૧૦ જેટલી તપાસ ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કૌભાંડમાં સંડોવાયેલા ઇજારદારો મહીસાગર છોડીને સગા સબંધીઓને ત્યાં છૂપા  આશ્રય સ્થાનો શોધવા લાગ્યા છે. કૌભાંડમાં સંડોવાયેલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીઓ અને તત્કાલીન સરપંચોની યાદી સીઆઇડી ટીમને મળી ગયેલી હોવાથી હવે ટૂંક સમયમાં સકંજો સખત બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on...

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation …

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation ...

SG Highway પર નિર્માણાધીન ફ્લાયઓવરના લીધે 1 KM લાંબો ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા…

SG Highway પર નિર્માણાધીન ફ્લાયઓવરના લીધે 1 KM લાંબો ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s…

8 months ago
વક્ફના નામે હિંસા સ્વીકાર્ય નહીં : સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા | Violence in the n…

1 year ago
ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te…

અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન | Modi inaugurates new terminal…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News