gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાન
ડોક્ટરના મોત બાદ

છ
ગામના સરપંચોએ મામલતદારને આવેદન આપી ડમ્પર ચાલકો સામે કાર્યવાહીની માંગ કરી

બગોદરા – 
અમદાવાદ ગ્રામ્યના નળકાંઠા વિસ્તારમાં બેફામ દોડતા ગેરકાયદે
ડમ્પરે ડોક્ટર યશ ઝાપડિયાનો ભોગ લેતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના
વિરોધમાં વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ સહિત દહેગામડા
, મેટાલ,
છબાસર, દેવ ધોલેરા, બલદાણા
અને કેસરડી ગામના સરપંચોએ એકઠા થઈ બાવળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગ્રામજનોનો
આક્ષેપ છે કે કેરાળાથી નળસરોવર સુધીના માર્ગ પર રાત્રિ દરમિયાન મોટા પાયે ગેરકાયદે
માટી ખનન અને રોયલ્ટી વગરના ડમ્પરોનો રાફડો ફાટયો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી
આપવામાં આવી છે કે જો તંત્ર તાત્કાલિક ધોરણે રોયલ્ટી વગરના ડમ્પરો પર રોક નહીં
લગાવે
, તો
સ્થાનિક યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને ડમ્પરો અટકાવશે. આ દરમિયાન જો કોઈ
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસશે
, તો તેની સંપૂર્ણ જવાબદારી
વહીવટી તંત્રની રહેશે. ગ્રામજનોએ મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી છે (૧) ગેરકાયદે માટી
ખનન અને રોયલ્ટી વગરના ડમ્પરો પર કાયમી પ્રતિબંધ.
(૨)
ઓવરસ્પીડ દોડતા ડમ્પર ચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી. (૩) નિર્દોેષના જીવ લેનારા
ડમ્પર માલિકો સામે ગુનો દાખલ કરવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 …

લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 ...

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A…

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A...

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ | Polymer prices rise plastics industry stagnates

પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ | Polymer prices rise plastics industry stagnates

5 months ago
ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

1 year ago
ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

9 months ago
વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News