gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shivraj Singh Chauhan: ગુરુવારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ચકલાડી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગામના લોકોએ તેમને પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. જેને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને ઠપકો આપ્યો હતો. 

અધિકારીઓને આપી કડક સૂચના

શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ચકલાડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે ગામના લોકોએ તેમને કહ્યું કે, ‘અમારા ઘરે પાણી ફક્ત 10 મિનિટ માટે જ આવે છે. જેના કારણે રોજની જરૂરિયાતો પૂરી થતી નથી.’ આ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે હાજર અધિકારીઓને કડક સૂચનાઓ આપી. 

આ અંગેનો રિપોર્ટ મને સાત દિવસમાં જોઈએ: શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓને કહ્યું, ‘નળ લગાવવાનું કે રિપેર કરવાનું મારું કામ નથી. નળ ક્યાં લગાવવા તે જોવાનું મારું કામ નથી. સરકારે પાણી માટે ટાંકી બનાવી છે અને એક લાઇન પણ આપી છે. દરેક ઘરમાં પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું તમારું કામ છે. જો પાણી ફક્ત 10 મિનિટ માટે આવે છે, તો તેને નિયંત્રિત કરો, સિસ્ટમ ઠીક કરો. મને સાત દિવસમાં આ અંગે રિપોર્ટ જોઈએ છે.’

જો કે આ પહેલી વાર નથી જ્યારે શિવરાજ સિંહે સિહોર જિલ્લામાં પાણીની સમસ્યા અંગે અધિકારીઓને ઠપકો આપ્યો હોય. અગાઉ 2021 માં પણ, શિવરાજ સિંહે તેમના વતન ગામ જૈતમાં પાણીની તંગીનું નિવારણ લાવવા માટે અધિકારીઓને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. 

'નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..' જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

Next Post
IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co…

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co...

‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

'પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે...' પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa...

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin…

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India …

12 months ago
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

7 months ago
તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…

4 months ago
રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News