gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે મેગા ડીમોલીશન બાદ ખુબ મોટાપ્રમાણમાં બંગાળી પરિવારોને ચોક્કસ એજન્ટોએ  શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ તે પરિવારની યુવતીઓ અને મહિલાઓની મજબુરીનો લાભ ઉઠાવીને તેમને સ્પા સેન્ટરના નામે દેહવિક્રયના કારોબારમાં ધકેલવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ગોતા અને ચાંદલોડિયામાં દરોડો પાડીને 17 બાંગ્લાદેશી યુવતીઓ અને મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ અન્ય લોકોના  સંપર્કમાં રહેવા માટે મોબાઇલ ફોન કરવાને બદલે મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હતી અને અમદાવાદમાં તે કેટલાંક સ્પા અને ગેસ્ટ હાઉસમા એજન્ટોની મદદથી સક્રિય હતી. 

અમદાવાદમાં સક્રિય એજન્ટો બાંગ્લાદેશી યુવતીઓને ચોક્કસ કમિશન સાથે સ્પાના સંચાલકો સાથે મળીને કામ અપાવવાના નામે મસાજ સેન્ટરમાં દેહ વિક્રય કરવા માટે મજબુર કરવાનું શરૃ કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo…

શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo...

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly ...

સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput…

સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

5 months ago

બિઝનેસ પાર્ક પાસે ફ્રેન્કી સ્ટેશનના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ | Fire breaks out in cylinder at Fra…

6 months ago
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

7 months ago
ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News