gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.6 બોરસદથી વલણ ખાતે મુંગા પ્રાણીઓને ક્રુરતાપૂર્વક લઇ જવાતા બે બંધ બોડીના ટેમ્પાને ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીવદયા કાર્યકરોએ મળેલી માહિતી મુજબ વાસદથી સુરત તરફના દિલ્હી-મુંબઇ ભારતમાલા હાઇવે પર બે બંધ બોડીના ટેમ્પોનો પીછો કર્યો હતો અને દિલ્હી-મુંબઇ ભારતમાલા હાઇવે પર સમીયાલા-પાદરા કટ પાસે બંને ટેમ્પાને રોક્યા હતાં. બંને ટેમ્પામાં તપાસ કરતાં અંદર ખીચોખીચ ભેંસો જોવા મળી હતી.

બંધ બોડીની ગાડીમાં ક્રુરતાપૂર્વક દોરડાથી ભેંસો બાંધેલી જણાઇ હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બંને ટેમ્પામાંથી કુલ ૩૫ ભેંસોને બચાવીને પાંજરાપોળ ખાતે રાખવામાં આવી હતી. પોલીસે કુલ રૃા.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરી મહંમદતોસીફ ગુલામભાઇ વ્હોરા (રહે.વલણ, તા.કરજણ), એઝાજ સલીમ જાકા (રહે.બાબર કોલોની, કરજણ), રફિક ઇસ્માઇલ મલેક (રહે.આંતી, તા.પાદરા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બોરસદમાં રહેતા સાજીદ આઝીએ તબેલામાંથી મુંગા પશુઓ ભરીને વલણ ખાતે રહેતા મિન્હાઝ યાકુબ દરવેસના તબેલામાં લઇ જવા કહ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput…

સયાજીપુરાની ૧૦૦ કરોડની જમીનના વિવાદમાં ૯ સામે ફરિયાદ | Complaint against 9 in Sayajipura land disput...

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin...

ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ માત્ર હાઈકોર્ટ સાથે જ શેર થશે : મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન | Bihar As…

1 year ago

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

6 months ago
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d…

12 months ago
જૂની કાર ખરીદતા હોવ તો આ 3 દસ્તાવેજ જરૂર ચેક કરજો, નહીંતર ખિસ્સાં ખંખેરાઈ જશે | necessary documents …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News