gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર | angd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે નવરંગપુરામાં આવેલી એક આંગડિયા પેઢીના સંચાલકે રૂપિયા ૭.૭૦ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસે મથકે નોંધવામાં આવી છે. બિલ્ડરને એક જમીન ખરીદી અંગે રૂપિયા ૭.૭૦ કરોડની રકમ મોકલવાની હતી. જે એક સાથે આંગડિયું ન થઇ શકે તેવુ જણાવીને આગડિયા પેઢીનો સંચાલક નાણાંની ઉચાપત કરીને ઓફિસને તાળુ મારી પલાયન થઇ ગયો હતો.

શહેરના થલતેજ બાગબાન પાર્ટી પ્લોટ પાસે આવેલા સુક્રુતિ બંગ્લોઝમાં રહેતા જગદીશભાઇ પટેલ રખિયાલમાં એન્જીનીયરીંગ ફેક્ટરી ધરાવે છે અને જમીન લે-વેંચનો વ્યવસાય કરે છે. તે ધંધામાં નાણાંકીય વ્યવહાર અનુસંધાનમાં નવી દિલ્હી ખાતે નાણાં મોકલવા માટે નવરંગપુરા સીજી રોડ આવેલા સોનારૂપા એપાર્ટમેન્ટ સ્થિત એમ રાજેશ આંગડિયા પેેઢીમાં નાણાં મોકલતા હતા. જેથી તેમને આંગડિયા પેઢીના માલિક અરવિંદ પ્રજાપતિ (રહે. તિરૂપતિ શાહીબાગ ટાઉનશીપ,રાધનપુર, મહેસાણા) સાથે  પરિચય હતો અને નાની મોટી રકમ લેવા કે પહોંચતી કરવા માટે તે તેમનો સ્ટાફ મોકલતો હતો. 

જગદીશભાઇને સાણંદના ઝેઝરા ગામમાં આવેલી જમી ખરીદવાની હોવાથી તેનું ૭.૭૦ કરોડનું પેમેન્ટ આંગડિયા મારફતે કરવાનું હતું. પરંતુ, તેમના એકાઉન્ટમાંથી એક સાથે કરી શકે તેમ ન હોવાથી તેમણે અરવિંદ પ્રજાપતિને વાત કરી હતી.  જેથી અરવિંદ પ્રજાપતિએ જગદીશભાઇને કહ્યું હતું કે તમે ચેકથી આંગડિયા પેઢીના એકાઉન્ટમાં રકમ જમા કરાવી દેજો.  જે નાણાં તે સુચના મુજબ આંગડિયા કરી આપશે. જેથી વિશ્વાસ કરીને ૬.૬૦ કરોડનો ચેક અને ૧.૧૦ કરોડ રૂપિયા રોકડમાં ચુકવ્યા હતા. જે અરવિંદ પ્રજાપતિના મહેસાણાની બેંક ઓફ બરોડામાં જમા થયા હતા. થોડા દિવસ બાદ જમીન ખરીદીની ડીલ અનુસંધાનમાં જગદીશભાઇએ નાણાં માંગતા અરવિંદ પ્રજાપતિ અલગ અલગ કારણ આપીને વાત ટાળતો હતો. જેથી શંકા જતા જગદીશભાઇએ આંગડિયા પેઢી પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતુ ંકે તે અનેક લોકોના નાણાં લઇને આંગડિયા પેઢીને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind...

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi...

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se…

રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો | auto rickshaw gang roobed se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

2 months ago
કટુડા નજીક બંધ રિક્ષા પાછળ બોલેરો અથડાતા રિક્ષા ચાલક દંપતીનું મોત | Rickshaw driver couple dies afte…

કટુડા નજીક બંધ રિક્ષા પાછળ બોલેરો અથડાતા રિક્ષા ચાલક દંપતીનું મોત | Rickshaw driver couple dies afte…

2 months ago
20 વર્ષ અગાઉ 8000મા ખરીદેલા મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ, જાણો એક વર્ષનો ભાવ વધારો | 20 year gold …

20 વર્ષ અગાઉ 8000મા ખરીદેલા મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ, જાણો એક વર્ષનો ભાવ વધારો | 20 year gold …

6 months ago
ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News