gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાન…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 12 વર્ષની બાળા પર બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજારનાર 22 વર્ષીય આરોપી રાહુલ ઉર્ફે પાલીસ દિપક ચૌહાણને સુરતની એડીશનલ સેશન્સ જજ ભાવેશ કે. અવાસિયાએ પોક્સો એક્ટ સહિતના ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને રૂપિયા 1.75 લાખનો દંડ અને ભોગ બનનારને રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

શું હતી ઘટના?

ઘટના નવેમ્બર-2024માં નવરાત્રિના ચોથા નોરતાની છે. અડાજણ વિસ્તારમાં રહેતો આરોપી રાહુલ ચૌહાણ (ઉંમર 22) 12 વર્ષ 8 માસની પીડિત બાળાને પોતાના ઘરે બોલાવીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ વાત કોઈને કહી દેવાની ધમકી આપીને તેણે બાળા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત બાળાની માતાએ 12 ફેબ્રુઆરી 2025ના રોજ અડાજણ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કેસની ઝડપી સુનાવણી માટે અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ 10 સાક્ષીઓ અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં પીડિત બાળાની જુબાની, મેડિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓની જુબાની મુખ્ય હતી.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ ગુનામાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી અને પીડિતા તથા આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. તેમણે એ પણ દલીલ કરી હતી કે ઘટનાના 20 દિવસ પછી ફરિયાદ નોંધાઈ હોવાથી તે વિલંબિત છે અને FSL રિપોર્ટમાં કપડાં પર કોઈ ડાઘ મળ્યા નથી.

જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવા ધ્યાનમાં લીધા બાદ આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે પીડિત બાળા માત્ર 12 વર્ષની સગીર છે અને 22 વર્ષીય આરોપીએ આ વાત જાણતા હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગુનાઓ સમાજમાં વધી રહ્યા હોવાથી દાખલો બેસે તે માટે આરોપીને કડક સજા થવી જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea…

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea...

સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl…

સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl...

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi's Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં મનપાનું મેગા ઓપરેશન: નદીના પટમાં 1119 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું, 7 દિવસમાં નવો ર…

4 weeks ago
ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash…

4 months ago
MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki…

6 months ago
દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો: ભુતાનથી PM મોદીની પ્ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News