gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો: ભુતાનથી PM મોદીની પ્ર…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો: ભુતાનથી PM મોદીની પ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi First Reaction on Delhi Car Blast: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે. 

દિલ્હીની ઘટનાનો કર્યો ઉલ્લેખ 

પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલ રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’

ઘાયલ વ્યક્તિઓ જલદી સાજી થાય તેવી કામના વ્યક્ત કરી

પીએમ મોદીએ કહ્યું કે, ‘આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજી થાય તેવી કામના વ્યક્ત કરી. આ સાથે જ, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.

ભુતાન અંગે મોટું નિવેદન 

આજનો દિવસ ભુતાન માટે અને ભુતાનના રાજ પરિવાર માટે તથા વિશ્વ શાંતિમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. સદીઓથી ભારત અને ભુતાન વચ્ચે ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા હતા. એટલા માટે આ મહત્ત્વપૂર્ણ અવસરે સામેલ થવું એ ભારત અને મારું કમિટમેન્ટ હતું. 

PM મોદીનો ભુતાન પ્રવાસ છે મહત્ત્વનો

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ મળીને 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે. 

વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે છે જ્યારે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોને ભુતાનમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી થિમ્ફુના તાશીછોજોગ મઠમાં જઈને આ પવિત્ર અવશેષોના દર્શન કરશે અને પૂજા કરશે. આ સાથે, તેઓ ભુતાનની રૉયલ સરકારે આયોજિત કરેલા વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહ(ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ)માં પણ ભાગ લેશે.

દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો: ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા… અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન! | …

ભોજન સામે મૂક્યું અને હાથ પગ બાંધી દીધા... અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તન! | ...

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ …

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ ...

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભંગાર રાખવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક વૃદ્ધ મહિલાનું બે પાડોશીઓએ હુમલો કરી નાક…

જામનગરમાં ભંગાર રાખવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક વૃદ્ધ મહિલાનું બે પાડોશીઓએ હુમલો કરી નાક…

4 months ago
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

7 months ago
અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

7 months ago
માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th…

માંડલના સીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ | A country liquor factory was seized from th…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News