gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદના ઓડમાં હરસિદ્ધિ મંદિરે સિરીઝ લગાવવા મુદ્દે તકરાર

– ધારિયા- લાકડીઓ સાથે બે જૂથના ટોળાની મારામારી ઈજાગ્રસ્ત 3 મહિલા અને બે પુરૂષ સારવાર હેઠળ

આણંદ : આણંદ તાલુકાના ઓડ ગામની સુરીવાળી ભાગોળ ખાતે નવરાત્રિ મહોત્સવમાં શણગાર કરવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થતા તંગદિલી વ્યાપી ગઈ હતી. બંને જૂથોએ સામસામે પથ્થર મારો કરતા પાંચ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે  ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ઓડ ગામની સુરીવાળી ભાગોળ ખાતે દર વર્ષે હરસિદ્ધિ માતાના મંદિર નજીક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વિસ્તારમાં રહેતા પરમાર કોમના બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણ બનાવ ચાલે છે. ગતરોજ એક જૂથ દ્વારા નવરાત્રિના શણગાર માટે સીરીઝો લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અન્ય જૂથના કેટલાક લોકોએ વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે મામલો બીચક્યો હતો. 

ઉગ્ર બોલાચાલી થતા બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. ધારિયા તથા લાકડીઓ લઈ બંને જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં બંને જૂથો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં ત્રણ મહિલા અને બે પુરુષો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

 બંને જૂથોને વિખેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તુરંત જ ૧૦૮ વાન મારફતે સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…
GUJARAT

March 23, 2026
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા …

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

Next Post
નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de…

નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de...

વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide …

વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide ...

ખેડા- ચાંગા ચારૂસેટની એસટી બસ વાયા વસો થઈ દોડાવવા માંગ | Demand to run Kheda Changa Charuset ST bus …

ખેડા- ચાંગા ચારૂસેટની એસટી બસ વાયા વસો થઈ દોડાવવા માંગ | Demand to run Kheda Changa Charuset ST bus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…

11 months ago
‘પડદા પાછળ કંઈક મોટી રાજકીય રમત રમાઈ રહી છે…’ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામાં પર પવન ખેડાએ ઉઠાવ્યા સ…

8 months ago
‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

7 months ago
ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News