gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam attack: નેશનલ ઈન્વેસ્ટેગેશન એજન્સી (NIA) એ જનતાને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધિત કોઈપણ માહિતી તસવીરો અથવા વીડિયો શેર કરવા અપીલ કરી છે. NIA એ તેના માટે એક ફોન નંબર પણ જારી કર્યો છે, જેના પર સંપર્ક કરી માહિતી શેર કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ તૈયારી

NIAની અપીલ 

NIA એ જનતાને અપીલ કરી છે કે, જો તમારી પાસે પહલગામ હુમલા સંબંધિત કોઈપણ માહિતી, ફોટો કે વીડિયો હોય તો તેઓ તાત્કાલિક એજન્સીનો સંપર્ક કરે. NIA એ તેના સોશિયલ મીડિયા અને વેબસાઇટ દ્વારા લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, તમે આ મોબાઇલ નંબર – 9654958816 અને લેન્ડલાઇન 011-24368800 પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: પાકિસ્તાની બર્બરતાઃ જમ્મુ-કાશ્મીર LOC પર આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ

NIA  કરી રહી છે પહલગામની તપાસ 

નોંધનીય છે કે, NIA પહલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

Next Post
સાઈરન વાગ્યું… દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D…

સાઈરન વાગ્યું... દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D...

ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી

જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…

1 year ago
રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

1 month ago
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

7 months ago
૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News