gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in Business
0 0
0
નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો | Digital payments saw a tenfold incre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસટીમાં કપાતની જોવા મળેલી અસર 

નવરાત્રીના પ્રથમ દિવસે ડિજિટલ પેમેન્ટસમાં દસ ગણો વધારો જોવાયો 1 - image

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) કપાતથી દેશના ઉપભોગતાઓ દ્વારા ખરીદીમાં જોરદાર વધારો થયાના સંકેત નવરાત્રીના પ્રથમ જ દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરના  મળ્યા હતા. સોમવારે એક જ દિવસમાં ડિજિટલ વ્યવહારમાં દસ ગણો અભૂતપૂર્વ વધારો થયાનું જોવા મળ્યું છે. 

રવિવાર ૨૧ સપ્ટેમ્બરના થયેલા  રૂપિયા ૧.૧૮ લાખના  ડિજિટલ પેમેન્ટસ સામે ૨૨ સપ્ટેમ્બરના સોમવારે ડિજિટલ પેમેન્ટસનો આંક રૂપિયા ૧૧.૩૧ લાખ કરોડ રહ્યાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

મંગળવારે ૨૩ સપ્ટેમ્બરના પણ ડિજિટલ પેમેન્ટસનો આંક રૂપિયા ૧૧.૧૯ લાખ કરોડ રહ્યો હતો. નવરાત્રીના બાકીના દિવસો ઉપરાંત દિવાળીમાં પણ ડિજિટલ વ્યવહારમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

જીએસટી દર માળખામાં કરાયેલા ફેરબદલને કારણે કાર, ટીવીથી લઈને અનેક પ્રકારની મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીમાં આકર્ષણ  વધ્યું છે. 

વાહનો પરના જીએસટી દર ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાતા ઓટો કંપનીઓને સૌથી વધુ લાભ જોવાઈ રહ્યો છે. 

જીએસટીમાં ઘટાડા બાદ ઉપભોગતાની ખરીદીમાં થનારા વધારાને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ કંપનીઓ તથા બેન્ક સહિતના ધિરાણદારો  ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમ્સ પણ ઓફર કરી રહ્યા છે. 

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ફેસ્ટિવ સેલ પણ શરૂ કરવામાં આવ્યા છે તેને કારણે પણ ડિજિટલ વ્યવહારમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Next Post
સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security...

‘કર્મોના ફળ ભોગવી રહ્યા છે…’, લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન | kashmiri …

'કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન | kashmiri ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep…

7 months ago
જામનગરમાં પટણીવાડમાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હારજીતના સોદાનો જુગાર રમતા 8 ઝડપાયા | 8 arreste…

2 months ago
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

2 weeks ago
‘….તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News