gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘….તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
‘….તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asaduddin Owaisi On Pakistan-America : ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન સહિત બેફામ નિવેદનો આપનારા લોકોને ચેતવણી પણ આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના કથિત નિવેદન ‘પાકિસ્તાનથી કોઈ પાણીનું એક ટીપું પણ છીનવી નહીં શકે’ મામલે ઓવૈસીએ કહ્યું, ‘અમારી પાસે બ્રહ્મોસ છે, તેમણે આવી બકવાસ ન કરવી જોઈએ. આવી ધમકીઓની ભારત પર કોઈ અસર થશે નહીં. હવે ઘણું થઈ ગયું છે.’

‘આપણે તે દેશના લોકો સાથે ક્રિકેટ કેમ રમવું જોઈએ?’

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત ક્રિકેટ મેચ પર ઓવૈસીએ કહ્યું કે, ‘હું ક્રિકેટ મેચ જોવા જઈ રહ્યો નથી. મારું અંતરાત્મા, મારું હૃદય તેની પરવાનગી આપતું નથી. આપણે તે દેશના લોકો સાથે ક્રિકેટ કેમ રમવું જોઈએ, જેઓ આપણને દરરોજ ધમકી આપી રહ્યા છે? તમે પાણી આપવાનું બંધ કરી ચૂક્યા છો. પાણીથી મોટી કોઈ જરૂરિયાત છે? તમે બોર્ડર બંધ કરી દીધી છે. તમે વેપાર બંધ કરી દીધો છે. કેટલું નુકસાન થશે, 300-400 કરોડ? મારો જમીર આ વાતને સહન કરતો નથી.’

‘બિનજરૂરી ચર્ચાઓ કરતાં SIRની ચિંતા વધુ’

બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા (SIR) વિવાદ પર ઓવૈસીએ કહ્યું કે, ‘દલિત અને મુસલમાન સૌથી ગરીબ છે. જો તેમનું નામ શામેલ કરવામાં ન આવ્યું, તો કાલે આ જ ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી. SIR ગરીબ સમુદાય માટે સૌથી મુશ્કેલ કામ છે. મને પક્ષો વચ્ચે ચાલી રહેલી આ બધી બિનજરૂરી ચર્ચાઓ કરતાં SIRની ચિંતા વધુ છે.’

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત

દેશના આંતરિક મુદ્દાઓ પર પણ બોલ્યા ઓવૈસી

તેમણે કોંગ્રેસ નેતા ફિરોઝ ખાન દ્વારા 2023ની તેલંગાણા ચૂંટણી દરમિયાન કથિત રીતે છ લાખથી વધુ નકલી મત નાખવાનો આરોપ લગાવવા પર કહ્યું કે, ‘તેમના જેવા ઘણા નકારાયેલા પ્રેમીઓ છે. આ ચૂંટણીના કીડા છે. તેઓ ચૂંટણી દરમિયાન જાગે છે અને તે પછી ફરીથી સૂઈ જાય છે. મેં તેલંગાણામાં મુસ્લિમો અને દલિતોને ખાસ કરીને કહ્યું છે કે તેઓ પોતાના જન્મ પ્રમાણપત્રો બનાવી લે. પોતાના તમામ નિવાસ પ્રમાણપત્રો વ્યવસ્થિત કરી લે. જો આ લોકો આ રીતે જ વાત કરતા રહ્યા, તો તેઓ સરનો ખતરો ઊભો કરી રહ્યા છે.’

ટ્રમ્પના ટેરિફ પર પણ બોલ્યા ઓવૈસી

અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ પર ઓવૈસીએ કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપતિએ એ નક્કી કરવું પડશે કે તેઓ તે દેશ સાથે વેપાર કરશે, જ્યાં આતંકવાદ એક વેપાર છે, કે પછી ભારત સાથે, જે તેમનો વ્યૂહાત્મક સહયોગી રહ્યો છે. ટ્રમ્પ કોણ હોય છે એ કહેવાવાળા કે આપણે તેલ ન ખરીદવું જોઈએ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર તરફથી એક કડક નિવેદન આવવું જોઈતું હતું, પરંતુ વિદેશ મંત્રાલય તરફથી માત્ર એક નિવેદન આવ્યું.’

આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI…

વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર | ICI...

પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases …

પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases ...

ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ | Patriotic atmosphere in Dholka Bavla gra…

ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ | Patriotic atmosphere in Dholka Bavla gra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

11 months ago
દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભી…

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભી…

12 months ago
ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp …

ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરુ થશે | govt announces msp …

9 months ago
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ | Punjab CM Bhagwant Mann Ho…

પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ | Punjab CM Bhagwant Mann Ho…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News