gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે તપાસ હાથ ધરી

– ગ્રામ પંચાયતની સભા અંગે પૂછપરછ કરતાં સરપંચે અપમાનિત કર્યાનો આક્ષેપ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના સરપંચ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદીએ ગ્રામ પંચાયતની સભા અંગે પૂછપરછ કરતાં સરપંચે જાતિ અપમાનિત કરતા પોલીસે ફરિયાદ નોંધાઇ છે.

નવલગઢ ગામે રહેતા વિજયભાઈ ચતુરભાઈ સાગઠીયા ગત ૨૪મી ડિસેમ્બરના રોજ નવલગઢ ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ ખીમાભાઈ જાદવને ગ્રામ પંચાયતની સભા ક્યારે યોજાવાની છે તે બાબતે પુછપરછ કરતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાન સાથે અપમાનજનક ભાષામાં વાતચીત કરી તેમજ જાતિ અંગે અપશબ્દો બોલી જાતિ અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ફરીયાદીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ફરીયાદીના નિવેદન આધારે નવલગઢ ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ ખીમાભાઈ જાદવ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

ગુરૂવારે સરપંચે દારૂબંધીની માંગ કરી, શુક્રવારે તેમના વિરૂદ્ધ જ ગુનો દાખલ

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ગુરુવારના રોજ નવલગઢ ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં દારૂબંધી અંગે રજૂઆત કરવા માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યોે છે કે જ્યારે પણ દારૂના અડ્ડાઓ સામે અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે બૂટલેગરો ખોટી એટ્રોસિટીની ફરિયાદો કરી નાગરિકોને ડરાવે છે. જોકે ત્યાં હાજર સેકન્ડ પીએસઆઇ ડી.એચ. ચૌહાણે ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી ન હતી. આ ઘટનાના થોડા સમય બાદ સરપંચ વિરુદ્ધ ગુનો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

Next Post
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નવા 4 ઈ.આઈ.ની નિમણુંક થતા કોરમ ફુલ | Quorum full for appointment of 4 …

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નવા 4 ઈ.આઈ.ની નિમણુંક થતા કોરમ ફુલ | Quorum full for appointment of 4 ...

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n...

વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

4 months ago
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

2 weeks ago
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

2 months ago
જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષિય પુત્રનું ટ્રકની અડફેટે કરુણ મૃત્યુ : સિમેન્ટ ભરેલા ટ્રક…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News