gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
મોટી કેનાલ પાસે રિક્ષામાંથી દારૂના 288 કવાટરીયા પકડાયા | 288 liters of liquor seized from rickshaw n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સારસા ખાનપુર રોડ પર આવેલી 

– રિક્ષા, દારૂ સહિત 98,800 નો મુદ્દામાલ જપ્ત, રિક્ષા ચાલક સહિત બે શખ્સ ફરાર 

આણંદ : ખંભોળ જ પોલીસે ગત રોજ સારસા ખાનપુર રોડ ઉપર આવેલા મોટી કેનાલ નજીક વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રીક્ષા ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસે વિદેશી દારૂના ૨૮૮ નંગ કવાટારીયા કબજે લીધા હતા. જોકે રિક્ષા ચાલક તથા તેની સાથેનો શખ્સ અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. 

ખંભોળજ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે વાહન ચેકિંગ ઝુંબેશ અંતર્ગત સારસા ખાનપુર રોડ ઉપર મોટી કેનાલ પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાન સીલી ગામ તરફથી એક સીએનજી રિક્ષા આવી ચડતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,પોલીસને જોઈ રિક્ષા ચાલકે થોડીક દૂર રિક્ષા ઉભી કરી રિક્ષા ચાલક તથા તેની સાથેનો શખ્સ ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયા હતા. પોલીસે રિક્ષામાં તપાસ કરતાં અંદરથી રૂ.૨૮૮૦૦ની  વિદેશી દારૂના ૨૮૮ નંગ કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ તથા રિક્ષા મળી કુલ રૂપિયા ૯૮૮૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તિરુપતિમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકનો પ્રારંભ.

વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go…

વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

11 months ago
વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

8 months ago
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: ‘જાડિયો’ કહેનારા મિત્ર પર ગુસ્સે થઈને ધારદાર હથિયારથી કર્યો હુમલો, …

1 year ago
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News