gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત | Surat Friends Drown Whil…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત | Surat Friends Drown Whil…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીમાં ઠંડક મેળવવા માટે સુરતના ત્રણ મિત્રો નવસારીની અંબિકા નદીમાં નહાવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય મિત્રો નદીના પાણીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે મોડી રાત સુધી તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે મોકલ્યો હતો.

નદીમાં ડૂબી જવાથી એકનું મોત

રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ત્રણ ચીખલી તાલુકાના સરૈયા ગામે અંબિકા નદીના ચેકડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં 21 વર્ષીય રાજ દેવરાજ નાયકા નદીમાં અંદર સુધી પહોંચતા પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર સહિત બીલીમોરા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બિગ્રેડની ટીમ અને તરવૈયાની મદદથી નદીમાં ડૂબી ગયેલાં યુવકની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકનું પીએમ કરીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત | B…

દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત | B...

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર

'અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું', રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive …

1 year ago
વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો | Fat…

3 months ago
ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP

7 months ago
સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું ! | X ray machine h…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News