gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News : નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે માર ન મારવા અને હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 

સમગ્ર મામલે પ્રોહિબિશનના ગુનાના આરોપીએ તેના મિત્રને વાત કરી હતી. આ પછી આરોપીના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને જાણ કરતાં છટકું ગોઠવીને લાંચીયા પોલીસકર્મીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું ‘નાટક’

મળતી માહિતી મુજબ, નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ બળવંતભાઇ પટેલ (ઉં.વ.32)એ પ્રોહિબિશનના ગુનાના આરોપીને માર ન મારવા અને કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવા રૂ.1 લાખ માગ્યા હતા. આ મામલે જાણ કરતાં ACBએ સફળ ટ્રેપ ગોઠવીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા પોલીસકર્મીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

February 9, 2026
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…
GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

February 9, 2026
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
GUJARAT

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

February 9, 2026
Next Post

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa...

માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T…

માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

5 months ago
લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

3 months ago
કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…

3 months ago

શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતાં કાલપુર ગાદી દ્વારા ઉજવાશે સમૈયૌ, 200 વિઘામાં હેરિટેજ થીમવાળી બનાવી…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News