gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Who will become the next Vice President: સંસદનું ચોમાસું સત્ર ગઈકાલે જ શરુ થયું અને પ્રથમ દિવસની કામગીરી બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું છે. જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. જોકે હાલ તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સહિતના ચૂંટણી મંડળમાં બહુમતી છે. ધનખડના રાજીનામા પછી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે?

હરિવંશ નારાયણ સિંહનું હાલ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચર્ચાઈ રહ્યું છે 

જો ઉપરાષ્ટ્રપતિનું પદ રાજીનામા, મૃત્યુ, પદ પરથી હટાવવા અથવા અન્ય કોઈ કારણસર ખાલી પડે, તો ખાલી જગ્યા ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજાય છે. ભાજપ પાસે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઘણા નેતાઓ છે. જેમાં રાજ્યપાલ અથવા સંગઠનના અનુભવી નેતાઓ અથવા કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈપણને પસંદ કરી શકાય છે. જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ અને બિહાર રાજ્યથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ હાલ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચર્ચાઈ રહ્યું છે. 

હરિવંશ નારાયણ સિંહનો અત્યાર સુધીનો રાજકીય પ્રવાસ

હરિવંશ નારાયણ સિંહનો જન્મ 30 જૂન, 1956ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે.  તેઓ લાંબા સમય સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના મીડિયા સલાહકાર પણ હતા. વર્ષ 2014માં, JDUએ તેમને રાજ્યસભામાં મોકલ્યા અને 2018માં તેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ જેપી ચળવળ સાથે પણ સંકળાયેલા છે, જેના કારણે તેમની સ્વચ્છ અને વૈચારિક નેતાની છબી બની છે.

આ પણ વાંચો: કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ

ભારતના બંધારણ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 60 દિવસની અંદર થવી જરૂરી છે. લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો મતદાન કરે છે, જેમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ અપનાવવામાં આવે છે. હરિવંશ નારાયણ સિંહ સિવાય, રાજનાથ સિંહ, આરિફ મોહમ્મદ ખાન, મનોજ સિંહા જેવા અન્ય સંભવિત નામો પણ ચર્ચામાં છે. જોકે, અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત | married woman living i…

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત | married woman living i...

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે …

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે ...

GCMMFને મળ્યા નવા ચેરમેન: અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે સુકાન સંભાળશે | new chairman gcmmf ashok ch…

GCMMFને મળ્યા નવા ચેરમેન: અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે સુકાન સંભાળશે | new chairman gcmmf ashok ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan…

દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan…

3 months ago
આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

8 months ago
સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi…

સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi…

7 months ago
દિવાળી વેકેશનમાં ટ્રેનથી મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો! અમદાવાદ-સાબરમતી સ્ટેશન પર આ સુવિધા બંધ…

દિવાળી વેકેશનમાં ટ્રેનથી મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો! અમદાવાદ-સાબરમતી સ્ટેશન પર આ સુવિધા બંધ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News