gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

‘અધ્યાપકોને ગાઈડશિપ આપો’નાં પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો- સૂત્રોચ્ચાર

મેઈન બિલ્ડિંગના દરવાજે કાર્યકરોને પ્રવેશતા અટકાવવામાં આવતા પોલીસ સાથે માથાકૂટ પીએચડીની બેઠકો વધારવા અને એડમિશન પોર્ટલ રદ કરવા સહિતના મુદ્દે આવેદન  અપાયું

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડીની બેઠકો વધારવા, જીકાસનું ઓનલાઈન એડમિશન પોર્ટલ રદ કરવા સહિતના ઉચ્ચ શિક્ષણ વિષયક પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ થયો હતો.આજરોજ અહી ધરણાં, દેખાવો અને સુત્રચ્ચાર બાદ યુનિ.ના મેઈન બિલ્ડિંગમાં વિદ્યાર્થી કાર્યકરોને પ્રવેશતા અટકાવવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દરવાજાના કાચ તુટતા હતાં. તેમજ વિદ્યાર્થી કાર્યકરો સાથે એક કલાક સુધી મેઈન બિલ્ડિંગના દરવાજે માથાકુટ થતા વાતાવરણ તંગ બની રહ્યું હતું.

રાજય સરકાર દ્વારા કોલેજોમાં પ્રવેશ માટે જીકાસનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા બાદ એડમિશનની પ્રક્રિયા ચાર ચાર મહિનાથી ચાલતી રહી છે. અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. યુનિ.એ પીએચડીની પ્રવેશમાં બેઠકો ઘટાડી છે.જેનાથી અનેક યુવા સંશોધકોને નુકશાન થઈ રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓ ઉપર સરકારનો કોઈ અંકુશન થી. સૌરાષ્ટ્ર યુનિ.માં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતીજાય છે. આ પ્રકારના પ્રશ્નોને લઈને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયમાં શરૂ કરવામાં આવનાર શિક્ષણ બચાવ આંદોલનનો રાજકોટથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે દેખાવો, ધરણાં અને સુત્રોચ્ચાર યોજી શિક્ષણાં વધતા જતા ભ્રષ્ટાચાર સાથે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

શિક્ષણના પ્રશ્ને આજરોજ અહી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઈન્દુવિજયસિંહ ગોહિલ તથા ૫૦૦ વિદ્યાર્થી કાર્યકરોની ઉપસ્થિતિમાં યુનિ. ખાતે આંદોલનનો પ્રારંભ થતા અનેક વિદ્યાર્થી કાર્યકરોએહ ાથમાં પ્લેકાર્ડ સાથે કોલેજ ટીચર્સને પીએચડીની ગાઈડશીપ આપવા સહિતની માંગણી કરી હતી. દેખાવો, સુત્રોચ્ચાર બાદ મેઈન બિલ્ડિંગમાં વિદ્યાર્થી કાર્યકરો પ૩વશવા જતા પોલીસે અટકાવ્યા હતાં. પરિણામે ઝપાઝપી થતા કાચના દરવાજાનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અલબત કુલપતિ ડો. ઉત્પલ જોશીએ મેઈન બિલ્ડિંગની બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ થતા વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ધરણાં આંદોલનને લીધે કેમ્પસ ઉપર સતત બેકલાક સુધી વાતાવરણ તંગ જોવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h…

વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h...

ગુજરાત હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ, સાબરમતીમાં કેમિકલયુકત પાણી છોડતા ૫૫ એકમના કનેક…

ગુજરાત હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ, સાબરમતીમાં કેમિકલયુકત પાણી છોડતા ૫૫ એકમના કનેક...

ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district …

ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district …

11 months ago
કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

6 months ago
જીઆઈડીસીના પ્લોટના વેચાણ ભાવ ઉપરાંત ચો.મી.એ રૃા.૧૦૦૦નું ઉઘરાણું | On money in plot buying in GIDC

જીઆઈડીસીના પ્લોટના વેચાણ ભાવ ઉપરાંત ચો.મી.એ રૃા.૧૦૦૦નું ઉઘરાણું | On money in plot buying in GIDC

1 year ago
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News