gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in Business
0 0
0
નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જુલાઈમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હતી. જૂનમાં ૬૦.૪૦ની સરખામણીએ જુલાઈનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૬૦.૫૦ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યો છે. 

પીએમઆઈ તૈયાર કરવા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારા સેવા ક્ષેત્રના આગેવાનોએ જણાવ્યું હતું કે, સેવા માટે મજબૂત  એડવર્ટાઈઝ, નવા કલાયન્ટસનો ઉમેરો તથા જોરદાર માગને કારણે પીએમઆઈમાં વધારો જોવા મળ્યો છે.

નિકાસ ઓર્ડરોમાં પણ વધારો થયો છે. ભારતની સેવા ક્ષેત્રની કંપનીઓને કેનેડા, યુએઈ, યુરોપ, અમેરિકા તથા એશિયામાંથી ઓર્ડરોમાં વધારો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રમાં વીમા તથા નાણાંકીય વેપારમાં સારી માગ જોવા મળી હતી જ્યારે રિઅલ એસ્ટેટ તથા અન્ય સેવાઓમાં નવા ઓર્ડર મંદ રહ્યા હતા. મજબૂત ઓર્ડર બુક છતાં, રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની નીચી સપાટીએ રહી હતી. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી બે ટકાથી પણ ઓછી કંપનીઓએ કર્મચારીઓની ભરતી કરી હતી.

૬૦.૫૦ના પીએમઆઈ સાથે સેવા ક્ષેત્રએ મજબૂત વિકાસ દર્શાવ્યો છે. ભાવિ આશાવાદ પણ વધ્યો છે એમ એચએસબીસીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું. કાચામાલ તથા સેવા પૂરી પાડવાના દરમાં જૂનની સરખામણીએ ઝડપી વધારો થયો છે. ખાધ્ય પદાર્થ, નૂર દર તથા શ્રમિક પાછળના ખર્ચમાં વધારો થયો છે. 

આ અગાઉ જાહેર થયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૧૬ મહિનાની ટોચે રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે જૂનમાં ૬૧.૦ હતો તે જુલાઈમાં વધી ૬૧.૧૦ રહ્યો છે, જે એપ્રિલ, ૨૦૨૪ બાદ સૌથી ઊંચો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves' new tactic: stealing not two whee...

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja...

સુરતમાં ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચાણ બદલ એક વર્ષમાં 57.67 લાખનો દંડ વસુલાયો | A fine of Rs 5…

સુરતમાં ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચાણ બદલ એક વર્ષમાં 57.67 લાખનો દંડ વસુલાયો | A fine of Rs 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

3 months ago
અરજણજીના મુવાડા નજીક ડાલાની ટક્કરે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત | Uncle and nephew died after bike …

અરજણજીના મુવાડા નજીક ડાલાની ટક્કરે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત | Uncle and nephew died after bike …

12 months ago
તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

7 months ago
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News