gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP, કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની નિમણૂક | vav tharad district f…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP, કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની નિમણૂક | vav tharad district f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vav Tharad News: ગુજરાત સરકારે અઠવાડિયા પહેલાં જ વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. ત્યારે આ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પોલીસ અધિક્ષક, કલેક્ટર અને ડીડીઓની નિયુક્તિ કરાઈ છે. વાવ થરાદવાસીઓને જાણે નવરાત્રિની ભેટ મળી છે. 

રાજ્ય સરકારે નવરચિત  વાવ-થરાદ જિલ્લાને તેમના પ્રથમ પોલીસ અધિક્ષક (SP) મળ્યા છે. બોટાદના હાલના SP ચિંતન તેરૈયાની વાવ-થરાદના પ્રથમ SP તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના કલેક્ટર પદે જે.એસ. પ્રજાપતિની નિયુક્તિ કરી છે. 2014ની બેચના આઇએએસ ઉપરાંત મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિને બઢતી આપીને કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત 2021ની બેચના આઇએએસ અધિકારી કાર્તિક જીવાણીને વાવ થરાદ જિલ્લામાં ડીડીઓ તરીકે જવાબદારી સોપવામાં આવી છે. કાર્તિક જીવાણી હાલ વલસાડ જિલ્લામાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જેમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઇગામ, દિયોદર અને કાંકરેજ એમ કુલ મળીને આઠેક તાલુકાનો સમાવેશ કરાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…
GUJARAT

April 2, 2026
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

Next Post
વડોદરા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ | Vadodara Corporation urges…

વડોદરા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ | Vadodara Corporation urges...

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur...

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre…

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકાસકારોને રાહત : કપાસની ડયુટી-ફ્રી આયાતનો સમયગાળો 3 મહિના લંબાવાયો | Relief for exporters: Duty fr…

7 months ago
અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

6 months ago
બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ | Bihar MP Shambhavi…

5 months ago
ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ | Godhra Police …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News