gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in Business
0 0
0
નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? નિયમ અંગે સરકારની સ્પષ્ટતા | Working day in week as new…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Labor Code In India : નવા લેબર કોડને લઈને સરકારે ઘોષણા કરી છે. મળતી માહિતી મુજબ, આ નિયમો આગામી 1 એપ્રિલ, 2026થી લાગુ થશે. નવા લેબર કોડમાં અનેક એવી જોગવાઈ કરી છે કે જેનો સીધો ફાયદો કર્મચારીઓને થશે. ઉદાહરણ તરીકે હવે તમારે ગ્રેજ્યુઇટી મેળવવા માટે પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી. નવા લેબર કોડ હેઠળ, ફક્ત એક વર્ષની સેવા પછી ગ્રેજ્યુઇટી મળશે. તેવી જ રીતે, મહિલા કર્મચારીઓ માટે લઘુતમ વેતન અને સુરક્ષા સહિત અનેક જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો લાભ કર્મચારીઓને મળશે.

નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 3 રજા મળશે? 

ઘણાં દેશોમાં અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું કલ્ચર છે. આમ 4 દિવસ કામ અને બાકીને 3 દિવસની રજા હોય છે. જેમાં જાપાન, સ્પેન, જર્મની જેવા દેશોમાં 4 દિવસ કામ કરવાનું કલ્ચર છે. જ્યારે નવા લેબર કોડ લાગુ થતાં સપ્તાહમાં 4 દિવસ કામ કરવાનું કલ્ચર લાગુ પડશે. ચાલો જાણીએ આ મામલે લેબર મિનિસ્ટ્રીનું શું કહેવું છે.

લેબર મિનિસ્ટ્રી દ્વારા સોશિયલ મીડિયામાં આપેલી માહિતી મુજબ, નવા લેબર કોડ લાગુ થતાં રોજના 12 કલાક કામ કરવાથી 4 દિવસનું વર્ક કલ્ચરને અનુમતિ અપાશે. જેમાં બાકીના 3 દિવસ પેઈડ હોલિડે આપવામાં આવશે. 

આ પણ વાંચો: ‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે..

સરકારે 21 નવેમ્બરના રોજ 29 કાયદાઓ મળીને 4 નવા લેબર કોડ જાહેર કર્યા છે, જેનો હેતુ શ્રમિકોના અધિકારનું રક્ષણ કરવાની સાથે વ્યાપાર કરવામાં સુસંગતતા સ્થાપિત કરવાનો છે. જેમાં પગાર, ઔદ્યોગિક સંબંધિત કોર્ડ, સોશિયલ સિક્યોરિટી કોડ અને ઓક્યુપેશન સિક્યોરિટી કોડનો સમાવેશ થાય છે.

નવા લેબર કોડ હેઠળ અનેક મહત્ત્વપૂર્ણ જોગવાઈ ઉમેરવામાં આવશે. જેનાથી ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે 4 કરોડથી વધુ શ્રમિકો પ્રભાવિત થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે, ભારતના લેબર કાયદામાં ક્રાંતિકારી બદલાવ જોવા મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo...

રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ | CBI Busts Rs 1000…

રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ | CBI Busts Rs 1000...

મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો | Kolkata Accused Boarde…

મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો | Kolkata Accused Boarde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…

કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…

4 months ago
પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 26 47 lakhs caught in …

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 26 47 lakhs caught in …

6 months ago
VIDEO: ધરમપુરના શેરીમાળ ગામે કોઝવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપત્…

VIDEO: ધરમપુરના શેરીમાળ ગામે કોઝવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપત્…

7 months ago
હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News