gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | weather alert w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે દેશમાં હવામાન ફરી એકવાર પરિવર્તિત થશે. પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) સક્રિય થવાને કારણે, પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ હવામાન પરિવર્તનને લીધે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે, પરિણામે ઠંડી વધશે. દિલ્હી-એનસીઆરમાં પણ તેની અસર વર્તાશે, જ્યાં વરસાદથી પ્રદૂષણમાં થોડી રાહત મળવાની સંભાવના છે. વધુમાં, અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી, આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવનો અને વરસાદ પડવાની શક્યતા છે.

મેદાની રાજ્યોમાં હળવો વરસાદ

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 4 અને 5 નવેમ્બર 2025ના રોજ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે, જ્યારે કેટલાક મેદાની રાજ્યોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી રાજસ્થાનમાં વીજળી સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને 4 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની સાથે વરસાદ અથવા બરફવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં સૈન્યના જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

5 નવેમ્બર સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં વીજળી સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત 5થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મરાઠવાડા, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. તે સિવાય 3 નવેમ્બરે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગર્જના-વીજળી સાથે તોફાન આવવાના સંકેતો છે.

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

Next Post
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર 'હિટ એન્ડ રન'ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi...

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતાં રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જોડિયા ભૂંગામાં દસ વર્ષની માસુમ બાળકીને બે શ્વાનોએ બચકા ભર્યા | A ten year old innocent gir…

12 months ago
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

1 month ago
મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

5 months ago
વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News