gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo…
5
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોત્રી સેવાસી રોડ પર નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત થયું છે. સેફ્ટીની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, તે અંગે હજી પોલીસે તપાસ કરી નથી.

ગોત્રી  સેવાસી રોડ  પર યુનિટી સેફાયરની નવી બંધાતી સાઇટ પર મૂળ યુ.પી.નો ૨૯ વર્ષનો નંદલાલ જીતુભાઇ આજે સાઇટ  પર કામ કરતો  હતો.  તે દરમિયાન સવારે સાડા દશ વાગ્યે ૧૦ મા માળે કામ કરતા સમયે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો યુ.પી.થી આવવાના  હોઇ તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૃમમાં મૂકવામાં આવ્યો છે. સાઇટ પર સેફ્ટીના સાધનો હતો કે કેમ ? નેટ બાંધી હતી કે કેમ ? તે અંગે બનાવના ૧૦ કલાક પછી પણ પોલીસે તપાસ કરી નથી. પોલીસનું કહેવું છે કે, અમે  પી.એમ. કરાવવામાં વ્યસ્ત હોઇ તપાસ થઇ શકી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec...

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i…

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i...

ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી | 121 new teachers appointed in schools…

ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી | 121 new teachers appointed in schools...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

4 months ago
જામનગરમાં યુવાનના GST નંબરનો તેના જ મહેતાજીએ દુરુપયોગ કરી ગેરકાયદે ટ્રાન્જેક્શન કર્યાની પોલીસ ફરિયાદ…

5 months ago
VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

11 months ago
ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News