gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી 1 - image

નવેમ્બર,
૨૦૨૫માં ભારતનું જીએસટી કલેક્શન ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે
ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં
જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં
જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો
છે. 

નવેમ્બર,
૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષે
નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૃપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર
, ૨૦૨૫માં જીએસટી
કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૃપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક
પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨
સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ
૫
,૧૨,૧૮ અને ૨૮ હતાં.
લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર,
૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે
અગાઉ લક્ઝરી
, સિન
ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને
સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર,
૨૦૨૫માં હરિયાણા, આસામ અને
કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭
,૧૮ અને ૮
ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં
અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ
જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …
INDIA

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

February 12, 2026
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…
INDIA

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

February 12, 2026
Next Post
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp...

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate…

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી | Body found hanging from a tree in an isolate...

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

4 months ago
AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

2 weeks ago
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

5 months ago
‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News