gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં અકોટા ગાર્ડન ચારરસ્તા પાસે કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચી હતી. જ્યારે કારચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સંસ્કારી નગરી વડોદરામાં નશો કરી અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રવિવારે રાત્રે અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસે કાર ચાલકે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાને ઓછીવતી ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને મુજમહુડા  પાસે પણ ટુ વ્હીલર ચાલકને લીધો હોવાનું સ્થળ પર એકત્ર થયેલા લોકોમાં ચર્ચા હતી. અકોટા ગાર્ડન પાસે સર્જાયેલા અકસ્માત બાદનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કારચાલક પોતે નવાપુરા પોલીસ સ્ટેશનથી નિવૃત્ત પીએસઆઇ ધીરજભાઈ પરમાર હોવાનું જણાવી કહે છે કે, આગળ અકસ્માત થતાં તે વ્યક્તિને મે રૂ. ૧૦ હજાર આપ્યા છે. હવે આ બેનને આપવા મારી પાસે પૈસા નથી. મારો પરિવાર સુરત રહે છે. નુકસાનીના વળતર માટે બંને પક્ષ વચ્ચે રકઝક થઈ હતી. ઘટનાની જાણ થતા 112 પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ બંને પક્ષને જે.પી.રોડ પોલીસ મથકે લઈ જવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

Next Post
મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w...

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con...

નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક…

નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ ટોલનાકા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી જતા ટ્રાફિકજામ | Traffic jam as tires burst and trucks over…

1 year ago
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત…

9 months ago
‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supreme …

3 months ago
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News