gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,5
માર્ચ,2026

ગત વર્ષે બંધ કરવામા આવેલ સુભાષબ્રિજને નવ મહિનાની અંદર
રીસ્ટોર કરી દેવાશે.હયાત બ્રિજના માત્ર સુપર સ્ટ્રકચરને દુર કરી  સ્ટીલ
,કમ્પોઝીટ
ગર્ડર  સ્ટ્રકચરથી રીપ્લેસ કરાશે. રુપિયા
૨૩૬ કરોડના ડી. આર.અગ્રવાલ ઈન્ફ્રાકોનના ટેન્ડરને મંજૂર કરાતા વર્કઓર્ડર અપાશે.૨૪
મહિનાના સમયમાં બ્રિજની બંને સાઈડ ઉપર ટુ લેનના બે નવા બ્રિજ બનાવાશે.બ્રિજના
ફાઉન્ડેશનનુ સ્ટ્રેન્થનીંગ કરવામા આવશે.હયાત બ્રિજને રીસ્ટોર કર્યા પછી ૭૦ વર્ષ
સુધી જોવુ નહીં પડે એવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે દાવો કર્યો છે.

સુભાષબ્રિજમા હાલ ૭૬.૨૫ મીટરના પાંચ તથા ૩૬.૫૦ મીટરના બે સ્પાન
છે.બ્રિજની કુલ લંબાઈ ૪૫૪ મીટર અને ૧૮ મીટર પહોળાઈ છે.હયાત પીયરવેલ ફાઉન્ડેશન અને વધારાના
તમામ પીયર  ૧૫૦૦-૧૮૦૦ એમ.એમ.ડાયામીટરના પાઈલ
ફાઉન્ડેશન કરી કરવામા આવશે. નવા બનાવવાના થતા બ્રિજના સ્પાન ૩૮ મીટરના થશે.નવા બનનારા
સ્ટીલ સુપર સ્ટ્રકચરથી હયાત બ્રિજના વેલ ફાઉન્ડેશન ઉપરના લોડમાં ઘટાડો થશે અને વજન
વહન કરવાની ક્ષમતામા વધારો થશે.હયાત બ્રિજની બંને બાજુએ નવા બનાવાના થતા ટુ-ટુ લેનના
બ્રિજ આઈકોનીક સ્ટીલ સ્ટ્રકચર ફસાડ લાઈટીંગ સાથે બનશે.સ્ટ્રકચરની કુલ લંબાઈ ૪૫૪ મીટર
રાખવામા આવી છે.બંને બાજુએ ૧૦.૫૫ મી.મી.રાખવામા આવી છે.સ્ટ્રકચરલ ડિઝાઈનની ચકાસણી આર
એન્ડ બી ડિઝાઈન સર્કલ દ્વારા કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી | Gujarat government adds…
GUJARAT

આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી | Gujarat government adds…

March 6, 2026
ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

Next Post
ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i...

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world's central ...

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…

6 months ago
તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, CBI ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. 250 કરોડના ‘નકલી ઘી’ કૌભાંડનો પ…

1 month ago
આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

8 months ago
16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News