gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડેપ્યુટી કમિશનરના ખુલાસા સામે કોંગ્રેસના આક્ષેપો

ડે. કમિ.નો લૂલો બચાવ : કર્મીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરાઈ નહોતી, તેથી ભ્રષ્ટાચાર કહી શકાય નહીં

નડિયાદ: નડિયાદ પાલિકામાં વર્ષ ૨૦૧૧થી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ જમા ન કરાવવાના મામલે ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢયા હતા, જેની સામે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આકરા પ્રહારો કર્યા છે. પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે કે, અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ જૂઠું બોલી રહ્યાં છે અને આ આખું પ્રકરણ ૧૭ કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો કરે છે.

નડિયાદ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા બનેલા આ તંત્રમાં કર્મચારીઓના હક્કના નાણાં બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી કે, ભૂતકાળમાં કર્મચારીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરવામાં આવી નહોતી, તેથી આને ભ્રષ્ટાચાર કહી શકાય નહીં. તેમણે ઉમર્યું હતું કે, હાલમાં ૨૦૧૧થી જે કર્મચારીઓના પી.એફ. ભરવાના બાકી છે તેની ગણતરી અને વહીવટી પ્રક્રિયા ચાલુ છે. સરકારની ૨૦૧૭થી ૨૦૨૫ સુધીની યોજનાનો લાભ લેવા માટે પણ તંત્ર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, કેટલા કર્મચારીઓનું કેટલું પી.એફ. બાકી છે તેના ચોક્કસ આંકડા આપવાનું તેમણે ટાળ્યું હતું.

બીજી તરફ, કોંગ્રેસ નેતા હાદક ભટ્ટે આ ખુલાસાને પાયાવિહોણો ગણાવતા જણાવ્યું હતું કે, અધિકારીએ પોતે જ સ્વીકાર્યું છે કે પી.એફ. ભરાયું નથી, જે સૌથી મોટો પુરાવો છે. તેમજ સરકારના નોટિફિકેશન બતાવીને આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૧માં જ્યારે પી.એફ. નંબર લાગ્યો ત્યારે ૪૫થી ૫૫ કર્મચારીઓ હતા, જે આજે ચોપડે માત્ર ૧૩ જ બતાવાય છે. સિક્યુરિટી, સફાઈ અને રોડ કોન્ટ્રાક્ટના શ્રમિકોને લઘુત્તમ વેતન પણ મળતું નથી અને તેમના પી.એફ.માં પણ મોટાપાયે ગોલમાલ થઈ છે. તેમણે ચીમકી આપી હતી કે, જો તંત્ર આ અંગે શ્વેતપત્ર જાહેર નહીં કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં ભરે તો આ લડત હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ કે, ડે. કમિશ્નર રાજકીય દબાણવશ થઈ અને લૂલો બચાવ કરી રહ્યાં છે અને સત્યથી વિપરીત વાત કરી રહ્યા છે. ડે. કમિશનરે આ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વગર જે હકીકત છે તે સ્વીકારી અને કર્મચારીઓના હિતમાં કામગીરી કરવી જોઈએ અને જો તે સાચા હોય તો સંતરામ ચોકમાં જાહેરમાં હિસાબ લઈને આવી જાય અમે સામે પુરાવા રજૂ કરીશું. 

– નિવૃત્ત કર્મચારીઓનું ભાવિ અદ્ધરતાલ

તંત્ર પાસે નિવૃત્ત થયેલા કે મૃત્યુ પામેલા કર્મચારીઓના પી.એફ. ચૂકવવા અંગે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. ડેપ્યુટી કમિશનરે માત્ર એટલું જ કહ્યું કે, ઈપીએફઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે, પરંતુ વર્ષોેથી રાહ જોતા નિવૃત્તોને ક્યારે ન્યાય મળશે તે પ્રશ્ન અનુત્તર છે.

– કોન્ટ્રાક્ટ પ્રથામાં શોષણનો ગંભીર આક્ષેપ

આક્ષેપ કરાયો છે કે, નડિયાદમાં સત્તાધારી પક્ષના મળતિયાઓ જ મોટાભાગના કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને પગારની સ્લિપ આપવામાં આવતી નથી કે બેંકમાં પગાર જમા કરાવાતો નથી. ૧૭ કરોડ જેટલી માતબર રકમ પી.એફ. પેટે બાકી નીકળે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: બેન્ક કર્મચારીઓની પણ સંડોવણી? યસ બેન્કના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપક…
GUJARAT

રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: બેન્ક કર્મચારીઓની પણ સંડોવણી? યસ બેન્કના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપક…

April 21, 2026
મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …
GUJARAT

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

April 21, 2026
નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …
GUJARAT

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

April 21, 2026
Next Post
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર...

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i...

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world's central ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

9 months ago
‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

7 months ago
ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે | co…

ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે | co…

5 months ago
પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News