gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નવીધરતીમાં નજીવી બાબતે ઝઘડો થતા પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

નાગરવાડા નવી ધરતી સંતોષી માતાની પોળમાં રહેતા રિક્ષા ડ્રાઇવર દિનેશભાઇ હીરાભાઇ વડિયાતરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે મારા ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી. તે સમયે સંતોષી માતાના મંદિર પાસે બેઠેલા પાડોશી સંજય મકવાણાએ મને ઇશારો કરતા  મેં તેને કહ્યું કે, નજીક આવીને વાત કર. મારી વાત સાંભળીને તે  ઉશ્કેરાઇ ગયો હતો. મને ગાળો બોલી મારા પર  હુમલો કર્યો હતો. તેના ભાઇ અને  પત્નીએ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો.

જ્યારે સામા પક્ષે સંજય મકવાણાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દિનેશે ઉશ્કેરાઇને ગાળો બોલી મારી જીપ  તરફ લાકડું ફેંકતા જીપનો કાચ તૂટી ગયો હતો. તેમજ લાકડી વડે મારા પર હુમલો કર્યો હતો.તેની પત્નીએ પણ અમારી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકોએ વચ્ચે પડીને અમને છોડાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli’s passport revoked barr…

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli's passport revoked barr...

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg...

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો | Impostor Baba Chaitanya Nand who …

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો | Impostor Baba Chaitanya Nand who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

8 months ago
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

5 months ago

કોમર્શિયલ પ્રોપર્ટી પર બમણા પ્રોપર્ટીટેક્સ વસૂલવાનું સરકાર બંધ કરાવે | property tax on rental proper…

1 year ago
FIFA વર્લ્ડકપમાં રમવા માટે ઈરાનની ટીમ અમેરિકા આવશે | Iran team to come to America to play in FIFA Wo…

FIFA વર્લ્ડકપમાં રમવા માટે ઈરાનની ટીમ અમેરિકા આવશે | Iran team to come to America to play in FIFA Wo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News