gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

નારણપુરામાં વૃદ્ધાશ્રમ ચલાવતા એક વ્યક્તિને બોપલમાં ટોકન રેટ પર જમીન અપાવવાનું કહીને છેતરપિંડી આચરનાર સુખદેવ પુરોહિતે રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પ્રહલાદનગરમાં એક રૂપિયાના ટોકનથી ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન અપાવવાનું કહીને ગાંધીનગર લઇ જઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે રખિયાલ પોલીસે આરોપી સુખદેવ પુરોહિતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

નારણપુરામાં રહેતા અને વૃદ્ધાશ્રમમાં રહેતા વ્યક્તિને પોતાની ઓળખ ઉચ્ચ અધિકારી તરીકે અને ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ ઓળખ હોવાનું કહીને ટ્રસ્ટને એસ પી રીંગ રોડ પાસે જમીન અપાવવાનું કહીને ગાંધીનગર લઇ જઇને વિવિધ પ્રોસેસના નામે બે લાખ રૂપિયા લઇને એક ગઠિયાએ છેતરપિંડી આચરી હતી. ડીસીપી ઝોન-૧ સ્ક્વોડ દ્વારા  સુખદેવ પુરોહિતને રાજસ્થાનના જાલોરથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુખદેવ પુરોહિત પોતાનું અસલી નામ બદલીને છેતરપિંડી આચરતો હતો.

સુખદેવ પુરોહિતે અમદાવાદ, ગાંધીનગર અને સહિત અન્ય શહેરોમાં છેતરપિંડી આચરી હતી. જેમાં રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવના પુજારી અને ટ્રસ્ટીઓને પણ તેણે આબાદ છેતર્યા હતા. તેણે છેતરપિંડી આચરવા માટે નિયમિત રીતે દર્શન કરવા આવવાનું શરૂ કર્યું હતુ અને ટ્રસ્ટી  જયશંકર રાવલને મળીને પોતાની ઓળખ કલેકટરના પીએ તરીકે આપી હતી અને ગાંધીનગરમાં તેને રાજકીય સંબધ હોવાનું કહીને  પ્રહલાદનગરમાં  સદાવ્રત માટે જમીન અપાવવાની ખાતરી આપી હતી. બાદમાં તેમને પ્રહલાદનગરમાં જમીન બતાવી હતી અને ૯૯ વર્ષ માટે એક રૂપિયાના ટોકન પર જમીન અપાવવાની પ્રોસેસ માટે બે લાખની ફી માંગી હતી. ત્યારબાદ તે ગાંધીનગર સચિવાલય અને કલેક્ટર કચેરી લઇ ગયા હતા. જ્યાંથી તે ૧.૭૦ લાખની રોકડ લઇને નાસી ગયો હતો. જયશંકર રાવલની ફરિયાદને આધારે રખિયાલ પોલીસે ગુનો નોંધીને સુખદેવ પુરોહિતની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
GUJARAT

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

March 29, 2026
ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…
GUJARAT

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…

March 29, 2026
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
Next Post
સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea...

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo…

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo...

રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ | Raid on a bustling brothel in a spa in Rajko…

રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ | Raid on a bustling brothel in a spa in Rajko...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…

1 month ago
…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

8 months ago
કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

6 months ago
ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News