gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ  જીવનનો અભિન્ન હિસ્સો બની રહેલા મોબાઈલ નાના બાળકોના હાથમાં પણ પહોંચી રહ્યા છે.માતા પિતાને સમજ નથી પડી રહી કે, હજી તો પા-પા પગલી ભરતા બાળકોને મોબાઈલથી  દૂર કેવી રીતે રાખવા..

તેનો ઉકેલ લાવવા માટે  એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ એક અનોખા પ્લે સ્ટેશનની ડિઝાઈનની તૈયાર કરી છે અને તેને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ પણ એનાયત કરવામાં આવી છે.આ પ્રોજેકટમાં હોમસાયન્સ વિભાગના ફેમિલ એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટના હેડ ડો.સરજૂ પટેલ તથા અધ્યાપકો શ્રુતિ ચૌધરી, જાહ્ન્વી લુહાર તેમજ આર્કિટેકચર વિભાગના અધ્યાપક ચૈતાલી ત્રિવેદીનો સમાવેશ થાય છે.આ સંશોધકોની ટીમે જે પ્લે સેન્ટર ડિઝાઈન કર્યું છે તે બીજા શબ્દોમાં કહીએ તો પ્લે સેન્ટરની ગરજ સારે છે.ડો.સરજૂ પટેલ કહે છે કે, ૧ થી ચાર વર્ષના બાળકો પ્લે સેન્ટરમાં એક્ટિવિટી કરતા હોય છે પણ ઘરમાં તેમને વ્યસ્ત રાખવાનું માતા- પિતા માટે સમયના અભાવે અને બીજા કારણોસર મુશ્કેલ હોય છે.અમે જે પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું છે તે બાળકોનો સર્વાંગી માનસિક વિકાસ કરી શકે તેમ છે.આગામી દિવસોમાં અમે તેનો પ્રોટોટોઈપ બનાવવાના છે અને તેનો સૌથી પહેલો ઉપયોગ હોમસાયન્સ ફેકલ્ટીમાં બાળકો માટે ચાલતી તેટન બાલવાડીમાં કરવાના છે.

પ્લે સ્ટેશનની ડિઝાઈનની ખાસિયતો 

–બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાકડામાંથી અને ગમે ત્યારે કાઢી શકાય તેવી એક્રેલિક પેનલમાંથી બનાવાયું છે.ટેબલ અને ખુરશીના ખૂણાને ગોળાકાર શેપ અપાયો છે.જેથી બાળકોને તે વાગે નહીં.

–મલ્ટીપલર મોડયુલર ટ્રે મૂકવામાં આવી છે.દરેક ટ્રે ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ માટે છે.ટ્રેને મેગ્નેટિક શિટથી સજ્જ કરાઈ છે.જે આંકડા, મૂળાક્ષરોને ગોઠવવામાં બાળકોને મદદ કરે છે.

–મૂળાક્ષરો, આંકડાઓ, વિવિધ પ્રકારની આકૃતિઓને રાખવા માટે પણ અલગ-અલગ ખાના રાખવામાં આવ્યા છે.

–પ્લે સ્ટેશનમાં અક્ષરો કે આકારોને લખ્યા બાદ ભૂંસી શકાય તે પ્રકારની સ્લેટ પણ મૂકવામાં આવી છે.

–બાળકો મોટા થાય તે પછી તમામ પ્રકારની ટ્રેને હટાવીને તેનો ઉપયોગ ખુરશી ટેબલ તરીકે પણ થઈ શકે છે.

પેરેન્ટસ મિટિંગોમાં પણ મોબાઈલના વળગણની જ ચર્ચા 

ડો.સરજૂ પટેલ કહે છે કે, હવે તો પેરેન્ટસ મિટિંગમાં પણ નાના બાળકોમાં મોબાઈલનું વધી રહેલું આકર્ષણ ચર્ચાનો વિષય બને છે.આજકાલ માતા-પિતા બંને નોકરી કરતા હોય છે અને બાળકો પ્લે સેન્ટરમાં અને પછી ઘરે કેર ટેકર પાસે કે દાદા-દાદી પાસે રહેતા હોય છે.માતા પિતા પાસે સમયનો અભાવ હોય છે અને તેના કારણે બાળકો વ્યસ્ત રહે તે માટે તેમને મોબાઈલ આપવામાં આવે છે.બાળકો એ પછી મોબાઈલ છોડવા માટે તૈયાર નથી થતા.

બાળકો શું શીખી શકે છે

–મૂળાક્ષરો, નંબરો, આકૃતિઓ અને અલગ અલગ રંગોની ઓળખ

–ભાગાકાર, બાદબાકી, સરવાળા જેવું પાયાનું ગણિત

–ખસેડી શકાય તેવા મણકાના કારણે હેન્ડ- આઈ કોર્ડિનેશન

–અલગ અલગ પેટર્નની ઓળખ તથા તાર્કિક રીતે વિચારવાનું

–પેન્સિલ પકડવાનું અને લેખન 

–ગમ્મત સાથેનું જ્ઞાાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri...

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

11 months ago
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

8 months ago
જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

1 year ago
ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…

ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News