gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– બે ભાઈ બાઈક લઈને નારી ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા બાઇક પર જઇ રહેલા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધ્યો છે.

કુંભારવાડા બાનુબેનની વાડી પાસે રહેતા કાળુભાઈ અરજણભાઈ મેર અને તેના મોટાભાઈ રાઘવભાઈ અરજણભાઈ મેર મોટરસાયકલ નં.જીજે-૦૪-ડીએચ-૪૧૨૮ લઈને તેમના ઘરેથી નારી ગામે જતા હતા ત્યારે નારી ગામે આવેલ મહુલી પાસે પાછળથી કાર નંબર નં.જીજે-૦૫-આરઝેડ-૫૪૨૨ના ચાલકે પોતાનું વાહન લઈને પુરઝડપે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈક સાથે પાછળથી અથડાવી દેતા બન્ને બાઇક સવારને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાઘવભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કાળુભાઈએ કાર ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc…

ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc...

ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર | Man caught with foreign liquor wor…

ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર | Man caught with foreign liquor wor...

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force …

1 year ago
પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…

ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી…

12 months ago
નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News