gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

નારોલ અને હાંસોલમાં અકસ્માતમાં યુવક અને વૃદ્ધનું મોત થયું હતું. જેમાં નારોલ વટવા રોડ ઉપર મોપેડ ચાલકનું યુવકનું ડમ્પર નીચે કચડાતાં મોત થયું હતું જ્યારે ઇન્દીરાબ્રિજ પાસે આઇકોનીક રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધનું કારની ટક્કરથી મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક પોલીસે  અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં  યુવકને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગી ગયો ઃ ઇન્દીરાબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત ઃ ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

વટવામાં યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇ વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે સવારે નારોલ વટવા રોડ ઉપર ગોલ્ડન ફાલુદા આઇસ્કીમ સેન્ટરની દુકાન પાસેથી જ્યુપીટર લઇને પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી ડમ્પર ચાલકે જ્યુપીટરને સાઇડમાં ટક્કર મારતાં તેમનો ભાઇ ડમ્પરના ટાયર નીચે આવી જતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત થયું હતું જ્યાં અકસ્માત કરીને ડ્રાઇવર ભાગી ગયો હતો.

બીજા બનાવમાં એરપોર્ટ નજીક હાંસોલમાં વૃદ્ધ ગઇકાલે સાંજે  ઇન્દીરાબ્રિજથી હાંસોલ સર્કલ તરફ આઇકોનીક રોડ ઉપર મહાકાળી મંદિર સામેથી પગપાળા જઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે કાર ચલાવીને આવતા ચિરાગભાઇ વાછાનીએ ટક્કર મારતાં માથા સહરિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો | Ahmedabad Crime Branch …

વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો | Ahmedabad Crime Branch ...

ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્ય ઉપર હિચકારો હુમલો | Hiccups attack on member who won in …

ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્ય ઉપર હિચકારો હુમલો | Hiccups attack on member who won in ...

ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin…

ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા | ahmedabad railway police nabbed tw…

અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા | ahmedabad railway police nabbed tw…

1 year ago
VIDEO : દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં બળેલી નોટોની તસવીરો સુપ્રીમ કોર્ટે જાહેર કરી | Supreme Court re…

VIDEO : દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં બળેલી નોટોની તસવીરો સુપ્રીમ કોર્ટે જાહેર કરી | Supreme Court re…

2 years ago
મોટાભાગના શિક્ષકોએ સ્કૂલે આવવાનું બંધ કરી દીધું, કોર્સ પૂરો નહીં થાય | teachers not going to school …

મોટાભાગના શિક્ષકોએ સ્કૂલે આવવાનું બંધ કરી દીધું, કોર્સ પૂરો નહીં થાય | teachers not going to school …

10 months ago
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News