gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિયમોને નેવે મુકી વાયુ પ્રદૂષણ ફેલાવતી ૩૮ બાંધકામ સાઇટને નવ લાખનો દંડ | 38 construction sites fined …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
નિયમોને નેવે મુકી વાયુ પ્રદૂષણ ફેલાવતી ૩૮ બાંધકામ સાઇટને નવ લાખનો દંડ | 38 construction sites fined …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તપાસનો ધમધમાટ

૧૧૦ સાઇટમાં તપાસઃબે લાખનો દંડ વસૂલ્યોઃદંડ-નોટિસ છતા નહીં સુધરતી સાઇટને સીલ કરવા સુધીના પગલા પણ લેવાશે

ગાંધીનગર :  ગ્રીનસિટી હોવા છતા ગાંધીનગરમાં પણ શિયાળા દરમ્યાન વાયુ
પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થાય છે. હવામાં ઉડતા રજકણો સહિતના પાર્ટીકલ્સ વધવાને
કારણે પ્રદૂષણની માત્રા વધતી જ જાય છે. આવી સ્થિતિ વચ્ચે ન્યુ ગાંધીનગર વિસ્તાર
સહિત કોર્પોરેશન વિસ્તારમાં ઘણી જગ્યાએ બાંધકામ સાઇટ્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન
કરીને હવામાં પ્રદૂષણ ફેલાવતા હોય છે. કોર્પોરેશન દ્વારા આવી સાઇટ્સ સામે નિયંત્રણ
માટેનો મુડ બનાવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં તપાસ કરાઇ હતી જેમાં કુલ ૧૧૦ જેટલા
સાઇટમાં તપાસ કરવામાં આવી છે જે પૈકી ૩૮ સાઇટને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

શિયાળો હોવાને કારણે શહેરી વિસ્તારમાં ધૂળા રજકણો અને
ધૂમાડાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણો ઉંચો જઇ રહ્યો છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે
હાનિકારક છે. આવી સ્થિતિ વચ્ચે પણ બિલ્ડોરો દ્વારા નિયમોનું પાલન કર્યા વગર
રહેણાંક વિસ્તારોની આસપાસ જ પ્લાન્ટ બનાવીને બાંધકામ સાઇટ ધમધમાવવામાં આવી રહી છે.
જેમાં સાઇટમાં જ્યાં બાંધકામ કરવામાં આવતું હોય ત્યાં ગ્રીન નેટ બાંધવામાં આવતી
નથી
, ડમ્પરો
માટી-રેતી કે સિમેન્ટ ભરીને જતા હોય ત્યારે તેના ઉપર પણ કંઇ બાંધવામાં આવતું નથી
તો માટી કે રેતીને ગમે ત્યાં ડમ્પ કરવામાં આવે છે આ ઉપરાંત જ્યાં માટી-રેતીનો ઢગલો
કરાયો હોય ત્યાં પાણી પણ છાટવામાં આવતું નથી. આવી રીતે નિયમોનો ભંગ કરવાને કારણે આ
સાઇટ દ્વારા પણ હવા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે હાલ ગાંધીનગરમાં પણ એક્યુઆઇનો આંકડો
ચિંતાજનકરીતે વધી રહ્યો છે ત્યારે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તપાસનો
ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં ૧૧૦ જેટલી બાંધકામ સાઇટમાં
તપાસ કરવામાં આવી હતી જે પૈકી જે સાઇટ મારફતે 
વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હતું અને નિયમોનું પાલન કરવામાં આવતુ ન હતું
તે સાઇટને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કુલ નવ લાખ રૃપિયાનો દંડ કોર્પોરેશનની ટીમ
દ્વારા ફટકારવામાં આવ્યો છે. જેમાંથી બે લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો આગામી
દિવસોમાં પણ આ તપાસ ચાલુ રહેશે અને તે વખતે ફરી નિયમોનું ભંગ થતું અને વાયુ
પ્રદૂષણ થતું જણાશે તો તે સાઇટને સીલ કરવા સુધીના પગલા લેવાના મુડમાં કોર્પોરેશન
હોય તેમ લાગી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa...

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou…

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou...

રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed…

રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …

ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …

3 months ago
પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

1 month ago
વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

5 months ago
અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News