gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિઝિટિંગ લેકચરર માટેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.ખાસ કરીને વિઝિટિંગ  લેકચરરને  મહિને ૧૫૦૦૦ રુપિયા જ મહેનતાણું ચૂકવી શકાય તેવો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે કાયમી અધ્યાપકોની ખાલી  જગ્યાઓ પર હંગામી અધ્યાપકોની ૧૧ મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થાય છે.જોકે હંગામી અધ્યાપકોની કેટલીક જગ્યાઓ પણ દર વર્ષે યોગ્ય ઉમેદવારના અભાવે ખાલી રહે છે અથવા તો પસંદગી થયા બાદ હંગામી ઉમેદવાર નોકરી છોડી દેવાથી ખાલી પડે છે.આ સંજોગોમાં જે તે ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિને લેકચર લેવા વિઝિટિંગ  લેકચરર તરીકે બોલાવવામાં આવે છે.સામાન્ય રીતે એક હંગામી અધ્યાપકને દર સપ્તાહે ૧૯  લેકચર લેવાના હોય છે.જોકે વિઝિટિંગ લેકચરરને  મહિને ૧૫૦૦૦ રુપિયાથી વધું મહેનતાણું ચૂકવી ના શકાય તેવા નિયમના કારણે અત્યાર સુધી વિઝિટિંગ  લેકચરરને મર્યાદિત સંખ્યામાં લેકચર ફાળવવામાં આવતા હતા.આમ એક હંગામી અધ્યાપક સામે બે વિઝિટિંગ લેકચરર પણ રાખવા પડતા હતા.

મર્યાદિત લેકચર લેવાના હોવાના કારણે કેટલીક વખત  સારા વિઝિટિંગ લેકચરર પણ મળતા નહોતા.હવે મહેનતાણાની મર્યાદા હટાવી લેવામાં આવી હોવાથી વિઝિટિંગ  લેકચરરને જે તે ફેકલ્ટી ડીન  સપ્તાહના ૧૯ લેકચર પણ લેવા માટે કહી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પણ હંગામી અધ્યાપકોની ભરતી બાદ વિવિધ ફેકલ્ટીઓમાં ૨૫ થી ૩૦ જગ્યાઓ ખાલી પડી છે અને તેના પર વિઝિટિંગ  લેકચરરની નિમણૂકો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Next Post
બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to...

ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected

નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr…

નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda…

11 months ago
સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve…

3 months ago
ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News