gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર ફરી તેજી બતાવી  રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ પણ વધી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં જોવા મળ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૩૯૬૮થી ૩૯૬૯ ડોલર વાળા ઉછળી ૪૦૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૪૦૪૬ થઈ ૪૦૦૨થી ૪૦૦૩ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ  પણ ઔંશના ૪૮.૦૫ વાળા વધી ૪૯.૭૬ થઈ ૪૮.૯૪થી ૪૮.૯૫ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૨૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૯૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૫૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વિશ્વ બજારમાં  બ્રેન્ટક્રૂડતેલના ભાવ બેરલના વધી ઉંચામાં ૬૫.૨૯ થઈ ૬૫.૧૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૦.૯૦ થઈ ૬૦.૭૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ૪૦૨૫થી ૪૦૨૬ ડોલર તથા ચાંદીના ભાવ ૪૯.૦૬થી ૪૯.૦૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૯૧૪૦ વાળા રૂ.૧૨૦૨૮૬ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૧૯૬૧૯ વાળા રૂ.૧૨૦૭૭૦  રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ૧૪૬૭૮૩ વાળા રૂ.૧૪૯૧૨૫ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi…

ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi...

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV...

ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud…

ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેઠની શીખામણ ઝાંપા સુધી… સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવા…

શેઠની શીખામણ ઝાંપા સુધી… સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કરાવા…

1 year ago
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

3 months ago
BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

7 months ago
ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin…

ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર | 2 people caught gambling in Itaria village 3 abscondin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News