gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિરમા યુનિ.ના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટથી પાંચ કરોડની ઉચાપત કરી | nirma university staff member dup…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
નિરમા યુનિ.ના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટથી પાંચ કરોડની ઉચાપત કરી | nirma university staff member dup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

એસ જી હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં નોકરી કરતા કર્મચારીએ યુનિવર્સિટીમાં જમા કરવામાં આવતા નાણાં પૈકી પાંચ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બનાવટી ચલણ બનાવીને અન્ય એકાઉન્ટમાં  બારોબાર જમા કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ કેસમાં યુનિવર્સિટીના કર્મચારી સહિત અન્ય છ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સોલા પોલીસે  વધુ તપાસ શરૂ કરી છે.

નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ વિભાગમાં એસોશીએટ પ્રોફેસર તરીકે કામ કરતા નિકુંંજભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ટેલેન્ટ નાઇટ, રમત-ગમત, તેમજ વિવિધ પ્રવૃતિઓ માટે એડવાન્સમાં  નાણાં લઇને તે નિરમા યુનિવર્સિટીની કાલુપુર બેેંકની બ્રાંચમાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થીની ટર્મ પૂરી થતા નાણાં પરત કરવામાં આવે છે. આ નાણાંની ચુકવણી કરવા માટે પ્રકાશ ઠાકોર (રહે. વીજળી કર્મચારીનગર,  ચાંદખેડા) નામના કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે વાઉચર તૈયાર કરીને કમિટીના બે સભ્યોની સહી કરાવીને નાણાં પરત આપે છે. ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ આ હિસોબોનું ઓડિટ કરવાનું હોવાથી ઓડીટર પાસે જવાનું હતું. પરંતુ,  પ્રકાશ ઠાકોર અન્ય કોઇ કારણ આપીને હાજર રહ્યો નહોતો. ત્યારબાદ બીજા દિવસે પણ હાજર ન રહીને બહાનું આપ્યુ હતુ અને તે યુનિવર્સિટીની ઓફિસમાં આવ્યો ગતો અને તેણે મેનેજમેન્ટ સમક્ષ ચોંકાવનારી કબુલાત કરી હતી કે નાણાંની જરૂર પડતા તેણે કમિટી મેમ્બરની બનાવટી સહી કરીને બોગસ વાઉચર બનાવીને તેમના જાણીતા લોકોની વિગતો મેળવીને તેમના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરીને પાંચ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

June 24, 2026
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…
GUJARAT

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

June 24, 2026
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…
GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
Next Post
કોણ છે સંજય યાદવ? જેના કારણે લાલુના પરિવારમાં મચ્યો ખળભળાટ, તેજ પ્રતાપથી લઈને રોહિણી સુધી નારાજ | Wh…

કોણ છે સંજય યાદવ? જેના કારણે લાલુના પરિવારમાં મચ્યો ખળભળાટ, તેજ પ્રતાપથી લઈને રોહિણી સુધી નારાજ | Wh...

‘મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી’, બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses…

'મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી', બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses...

‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…

'ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ', અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુશ્કેલીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના! EDએ મોકલ્યું સમન્સ, ઓનલાઈન બેટિંગથી જોડાયેલો છે કેસ | betting…

મુશ્કેલીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના! EDએ મોકલ્યું સમન્સ, ઓનલાઈન બેટિંગથી જોડાયેલો છે કેસ | betting…

11 months ago
સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે | Open bronze chamber on ele…

સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે | Open bronze chamber on ele…

11 months ago
સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water …

સે- ૫/૧૩ની ચોકડી પાસે મેઇન લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ | Uncontrollable wastage of water …

3 months ago
જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News