gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from …

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બદનામ કરવા અને ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી : મહિલાએ વીડિયો ઉતારી બહેનપણીને અને તેણે જૂનાગઢના શખ્સને આપ્યો હતો : બાદમાં બ્લેકમેઈલિંગ શરૂ કરાયું હતું

જૂનાગઢ, : જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની બહેનપણીને આપ્યો હતો. બાદમાં આ વીડિયો જૂનાગઢના યુવકને આપી બ્લેકમેલ શરૂ કર્યું હતું.

શહેરના ચોબારી રોડ પર રહેતા નિવૃત આરએફઓ પરષોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા (ઉ.વ. 67)ને સોશ્યલ મિડીયાના માધ્યમથી રાજકોટની ઉર્મીલા નામની મહિલાએ પરિચય કેળવી રાજકોટ મળવા બોલાવી ચોટીલા લઈ જઈ ત્યાં હોટલમાં અંગત પળ માણી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં પોતે ગર્ભવતી થઈ ગઈ છે એમ કહી એબોર્શન માટે પૈસા પડાવ્યા હતા. બાદમાં જીશાન બદવી નામના શખ્સે વિડીયો મોકલી 40 લાખ રૂપિયા ખંડણી માંગી હતી, નહીતર વિડીયો સગાસબંધીઓને મોકલી દેવા ધમકી આપી હતી.  ‘છોકરીઓ સાથે મિત્રતા કરી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી અને રૂપિયા આપી છોકરા પડાવી આપો છો’ એમ કહી ખોટી ફરિયાદ કરવા પણ ધમકી આપી હતી. 

આ મામલે નિવૃત આરએફઓએ ફરિયાદ કરતા એલસીબી તથા બી ડિવિઝન પોલીસે રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં આવેલા મીરાનગરમાં રહેતી ઉર્મીલા ધનજી ખીમસુરીયા (ઉ.વ. 28), મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ રહેતી શગુફતા ઉર્ફે જોયા અબ્દુલહબીબ શેખ (ઉ.વ. 23) અને જૂનાગઢના જુલાઈવાડાનો જીશાન ફારૂક બદવીની ધરપકડ કરી હતી. બી ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલે જણાવ્યું હતું કે, આ ટોળકીએ રેન્ડમલી ફેસબુક પર નિવૃત આરએફઓને મેસેજ કરી ફસાવ્યા હતા. નિવૃત આરએફઓ આ ટોળકીનો તેઓ પ્રથમ શિકાર હોવાનું જણાવે છે. હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…
GUJARAT

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

February 14, 2026
Next Post
વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y...

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 …

અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ, હોંગકોંગ, બેંગકોક મંગાવી 6 વેપારીઓ સાથે રૂ.4.81 કરોડનું ફ્રોડ | 4 ...

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો | On camera: Pu…

VIDEO : ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો | On camera: Pu…

11 months ago
કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ | kutch district …

કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ | kutch district …

7 months ago
જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

7 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News