gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મધ્યપ્રદેશથી વડોદરા આવી ફૂટપાથ પર રહી દિવસે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાતે ચડ્ડી બનિયન પહેરી ચોરીઓ કરતી મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેંગના ત્રણ આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓએ છેલ્લા ૧૫ દિવસમાં મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં ચાર સ્થળે લાખોની ચોરી કરી હતી.

છેલ્લા ૧૫ દિવસથી માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ  આપતી ગેંગે હાહાકાર મચાવ્યા હતો. જેના પગલે એ.સી.પી. પ્રણવ કટારિયાની સૂચના મુજબ માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમારા તથા સ્ટાફ દ્વારા સીસીટીવી  ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ ચડ્ડી બનિયન પહેરીને આવતા હોવાનું જણાઇ આવ્યું હતું. જેના આધારે પોલીસ આરોપીઓની શોધખોળમાં હતી. દરમિયાન ગઇકાલે સુશેન સર્કલ પાસે ખભા પર સ્કૂલ બેગ ભેરવીને જતા એક શકમંદને  પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન સાથીદારો સાથે ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તપાસ શરૃ કરતા અન્ય એક  આરોપી પણ મળી આવ્યો હતો. આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન, મનસોર, સુવાસરા વિસ્તારના રહેવાસી છે. વડોદરામાં ફૂગ્ગા વેચવા માટે તેઓ આવે છે. દિવસે પરિવારની મહિલાઓ ફૂગ્ગા વેચવા વિસ્તારમાં  ફરી રેકી કરી બંધ મકાનોની માહિતી મેળવી પુરૃષોને આપતી હતી. ત્યારબાદ રાતે ગુનાને અંજામ આપતા હતા.  પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કર્યા છે. પોલીસે દેવરાજ ઉર્ફે દેવા ભૂરિયા સોલંકી, કબીર ઉર્ફે લલ્લુ જશવંતભાઇ સોલંકી ( બંને રહે. શ્રેયસ સ્કૂલની સામે  ફૂટપાથ પર, મૂળ રહે. મધ્યપ્રદેશ) તથા એક સગીરને ઝડપી પાડયા છે.

મધ્યપ્રદેશમાં એક  પોલીસ  જવાનની આંખ ફોડી નાંખી હતી

વડોદરા,

પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ ગુનાઇત છે.ડી.સી.પી. અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આરોપી દેવરાજે મધ્યપ્રદેશમાં એક  પોલીસ જવાનની આંખ ફોડી નાંખી હતી. આરોપીઓ હુમલો કરવાની ટેવવાળા છે. તેઓ સ્પ્રેની બોટલ લઇને ફરે છ ે. ગઇકાલે માંજલપુર પોલીસે આરોપીને પકડયો ત્યારે પણ આરોપીએ ભાગી છૂટવા માટે પોલીસની આંખ પર સ્પ્રે છાંટવાની કોશિશ કરી હતી.

દરેક  આરોપીની છાતી પર ચામાચીડિયાનું ટેટૂ

વડોદરા,

મધ્યપ્રદેશમાં ચામાચીડિયા ગેંગનો ભારે આતંક છે. ગેંગના તમામ આરોપીઓએ છાતી  પર ચામાચીડિયાનું ટેટૂ દોરાવ્યું છે. પોલીસે ત્રણને ઝડપી પાડયા છે. જ્યારે દુર્જન બાબા, રાજપાલ પારધી, યોગેશ સોલંકી તથા બાલી ઉર્વેશ પવારને ઝડપી પાડવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b...

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar...

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase …

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

6 months ago
બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi…

બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi…

7 months ago
અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

3 months ago
અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News