gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષકના આધાર કાર્ડઠથી સીમ કાર્ડ ખરીદી થયાનુ ંઅને બેંક એકાઉન્ટ ખોલીને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં ગેરકાયદે આર્થિક વ્યવહારના કારણે ગુનો નોંધાયાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ડીજીટલ એરેસ્ટ કરીને ૩૯ લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. આરોપીઓએ નિવૃત શિક્ષકની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ડીજીટલ એરેસ્ટ કર્યા હતા.

જીવરાજ પાર્ક આવેલા શ્રીકૃષ્ણ ટેનામેન્ટમાં રહેતા મહેશભાઇ પરમાર હાલ નિવૃત શિક્ષક છે. તેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ગત ૧૨મી સપ્ટેમ્બરના રોજ તેમને અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે તેની ઓળખ ટ્રાયના અધિકારી તરીકે આપી હતી. તેણે મહેશભાઇને જણાવ્યુ હતું કે  તેમના આધાર કાર્ડથી એક સીમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. જે નંબર પરથી લોકોને પોર્નોગ્રાફીના વિડીયો વાયરલ થયા છે. જેની એફઆઇઆર મુંબઇમાં નોંધાય છે. જેની તપાસ આઇપીએસ અધિકારી કરશે. ત્યારબાદ એક  ોલ આવ્યો હતો.

જેમાં આધાર કાર્ડથી ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં  ૨૪ લોકોએ બે કરોડ રૂપિયા જમા કર્યા છે. જેથી મની લોન્ડરીંગનો કેસ થશે. જેથી તમારે બચવું હોય તો તપાસમાં સહયોગ આપવો પડશે. બાદમાં વિડીયો કોલ કરીને પુછપરછ કરી હતી. પરંતુ, મહેશભાઇનો ફોન ગરમ થતો હોવાથી કોલ કરનારે તેમના પત્નીના મોબાઇલ પર વિડીયો કોલ કરીને તેમના રોકાણ અને બેંક બેંલેન્સની વિગતો જાણી હતી. તેમજ તમામ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપ ચેટ અને ટેલીગ્રામની એપ્લીકેશન ડીલીટ કરાવી હતી. એટલું જ નહી તેમની પુત્રીનો મોબાઇલ નંબર લીધો હતો અને તેમના લોકેશન અંગે પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ મહેશભાઇના તમામ રોકાણ અને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ ૩૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે બાદમાં તેમને છેતરપિંડી થયાની જાણ થતા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
Next Post
યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca...

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband ...

પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

8 months ago
બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED …

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ | Urvashi questioned by ED …

8 months ago
અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se…

અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se…

8 months ago
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News