gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Funding: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ મળ્યું હતું. સંસ્થાઓ અને જનતાએ મુખ્ય પક્ષોને દાન આપવામાં વધુ રસ દાખવ્યો હતો. બિહારમાં રાજકીય પક્ષોને 2023-24 નાણાકીય વર્ષ કરતાં 2024-25 નાણાકીય વર્ષમાં વધુ ફંડ મળ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ફંડ મેળવવામાં આગળ રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બંને પક્ષોને અનેક ગણું વધુ ફંડ મળ્યું હતું.

જાણો કોને કેટલું ફંડ મળ્યું

JDUને 1.81 કરોડ રૂપિયાની સરખામણીમાં 18.69 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 10 ગણું વધારે છે. LJP-Rને 11.67 લાખ રૂપિયાની સરખામણીમાં 11.09 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 100 ગણું વધારે છે. ડાબેરી પક્ષ CPI (ML)ને 43 લાખ રૂપિયાની સરખામણીમાં 49 લાખ રૂપિયાનું ફંડ મળ્યું. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર, લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટી RJDએ હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે ચૂંટણી ફંડની વિગતો ફાઇલ કરી નથી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 2023-24માં ચૂંટણી દાનમાં 9 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2024-25માં કોઈએ દાન આપ્યું ન હતું.

આ પણ વાંચો: બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા

રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ફંડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભાજપને 2023-24માં 3,967 કરોડ રૂપિયાનું ફંડમાં મળ્યું હતું, જ્યારે 2024-25માં ફંડની રકમ વધીને 6,654 કરોડ રૂપિયા થઈ ગઈ હતા.

ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી JDUને સૌથી વધુ ફંડ મળ્યું

ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, JDUને ઈલેક્ટોરલ ટ્રસ્ટો તરફથી સૌથી વધુ ફંડ મળ્યું. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 10 કરોડ રૂપિયા, પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 5 કરોડ રૂપિયા અને સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટ એસોસિયેશને 2 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. 2024-25માં પાર્ટીને ઈલેક્ટોરલ ટ્રસ્ટ, કંપનીઓ અને વ્યક્તિઓ સહિત કુલ 66 સંસ્થાઓ તરફથી 18.69 કરોડ રૂપિયા મળ્યા.

બીજી તરફ LJP (R) ને પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ 10 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું, જ્યારે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. પાર્ટીના સાંસદો ઉપરાંત ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચ અનુસાર, CPI (ML)ને 2023-24માં  43,579 રૂપિયા ફંડ મળ્યું, જે 2024-25માં 6,95,186 રૂપિયાનો વધારો દર્શાવે છે. પાર્ટીને મોટાભાગનું ફંડ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો તરફથી આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju…

ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju...

કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res…

કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res...

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

10 months ago
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

3 months ago
પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of …

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of …

8 months ago
વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News