gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in INDIA
0 0
0
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Israel Visit: ભારત અને ઇઝરાયલ વચ્ચેની દોસ્તીમાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા, તેણે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિનર પહેલાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને એક અનોખી સરપ્રાઈઝ આપી હતી. નેતન્યાહૂએ પશ્ચિમી પહેરવેશને છોડીને સફેદ શર્ટ પર લાઈટ ગ્રે રંગનું સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું, જે ભારતીય ‘નેહરુ જેકેટ’ જેવું લાગતું હતું. આ દેશી લૂકમાં નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર કરતા હિન્દીમાં લખ્યું કે, ‘મેં મારા મિત્ર પીએમ મોદીને ભારતીય પરિધાન પહેરીને ચોંકાવી દીધા.’

ઇઝરાયલની સંસદ ‘નેસેટ’ને સંબોધનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન

આ મુલાકાતનું અન્ય એક મહત્ત્વનું પાસું પીએમ મોદીનું ઇઝરાયલની સંસદ ‘નેસેટ’માં ઐતિહાસિક સંબોધન રહ્યું. તેઓ ઇઝરાયલની સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. નેસેટ પહોંચતા જ સ્પીકર અમીર ઓહાનાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને ‘સ્પીકર ઓફ ધ નેસેટ’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સન્માન તેમણે બંને દેશોની અતૂટ મિત્રતા અને લોકતાંત્રિક પરંપરાઓને સમર્પિત કર્યું હતું. આ સત્રમાં નેતન્યાહૂ અને વિપક્ષી નેતા યેર લેપિડની હાજરીએ એ સાબિત કર્યું કે ભારત સાથેના સંબંધો માટે ઇઝરાયલમાં પક્ષ-વિપક્ષ બંને એકમત છે.

આ પણ વાંચો: બ્રહ્મોસ કરતાં ખતરનાક ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતને મળશે: PM મોદી કરશે ઈઝરાયલ સાથે ઐતિહાસિક ડીલ

આતંકી હુમલા પર પીએમ મોદીની સંવેદના

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના પ્રાચીન સભ્યતાના સંબંધોથી લઈને આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને દોહરાવી હતી. 7 ઓક્ટોબરના આતંકી હુમલા પર સંવેદના વ્યક્ત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવી બર્બરતાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. તેમણે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ ઐતિહાસિક મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પરંતુ પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચેની ગાઢ વ્યક્તિગત મિત્રતાનું પણ પ્રતીક બની રહી છે.

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકા…
INDIA

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકા…

February 26, 2026
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: પાઠયપુસ્તકોમાં ઉલ્લેખથી સુપ્રીમના જજો નારાજ : NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટ…
INDIA

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: પાઠયપુસ્તકોમાં ઉલ્લેખથી સુપ્રીમના જજો નારાજ : NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટ…

February 26, 2026
હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…
INDIA

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

February 26, 2026
Next Post
મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ...

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50...

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

5 months ago
વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

3 months ago
મહુધામાં નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી ઘરમાંથી 2.25 લાખની લૂંટ | Retired teacher held hostage in Mahud…

મહુધામાં નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી ઘરમાંથી 2.25 લાખની લૂંટ | Retired teacher held hostage in Mahud…

11 months ago
આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News