gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

86 ગામ વણકર સેવા સમાજનું સંમેલન યોજાયું: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ. નં 1માં અનુસૂચિત જાતિની બ…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
86 ગામ વણકર સેવા સમાજનું સંમેલન યોજાયું: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ. નં 1માં અનુસૂચિત જાતિની બ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની બેઠકોમાં ફેરફાર થતા કેટલાક કાઉન્સિલરોની આપોઆપ બાદબાકી થઈ જતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 1માં એક મહિલા બેઠક બક્ષીપંચ અને એક પુરુષ બેઠક આદિવાસી થતા કોંગ્રેસના બે કોર્પોરેટરની ટિકિટ કપાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. દરમિયાન આજે 86 ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંમેલનમાં વોર્ડ નં.1માં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા માંગ ઉઠી હતી. 

તાજેતરમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નં.1 ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી. જેથી વોર્ડના નાગરિકો વતી 86 ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, આ વોર્ડમાં અનુસૂચિત જાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. જેથી બંધારણીય રીતે બેઠક ફાળવવામાં આવી નથી. જે અનુસૂચિત જાતિના નાગરિકો સાથે અન્યાય સમાન છે. બીજી તરફ આ વોર્ડમાં જુજ ઓછી વસ્તી ધરાવતી જાતિની બેઠકો અનામત રાખી રાખવામાં આવતા પરિસ્થિતિ સાથે અનુકૂળ નથી. વોર્ડ નં.1માં અનુસુચિત જાતિના અંદાજે 18,542 મતદારો છે. મતદારોની અવગણના ન થાય  તે માટે અનુસૂચિત જાતિની બેઠક ફાળવવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં શહેરમાં અનામત બેઠકની ફાળવણી વસ્તીને ધ્યાનમાં રાખીને થતી હતી. તે મુજબ ફેર વિચારણા કરી અનુસુચિત જાતિ માટે બેઠકની ફાળવણી કરવી જરૂરી છે. આ અંગે વડોદરા જિલ્લા કલેકટર રાજ્ય ચૂંટણી કમિશનર, વડોદરા શહેર ભાજપ અને કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | …

VIDEO: પંચમહાલના શહેરામાં માવઠાથી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માગ | ...

જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar...

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

4 months ago
તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા | Tamil Nadu BJP Spl…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

11 months ago
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News