
– સીપીએન – યુએમએલના કાર્યકરો અને Gen-Zના યુવાનો વચ્ચે ગજબની જામી પડી : દેશમાં અશાંતિ
કઠમંડુ : ભારતને સ્પર્શીને આવેલ નેપાળના બારા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જેન-ઝેડ યુવાનો અને પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની પાર્ટી સીપીએન યુએમએલના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થતાં કેટલાયે વિસ્તારોમાં કરફ્યુ લગાડવો પડયો છે.
બુધવારે બપોરના ૧૨.










