gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊનાના નજીક બોલેરો કાળ બની, બે સગા ભાઈ સહિત ત્રણનાં મોત | Bolero storm hits near Una three killed inc…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ઊનાના નજીક બોલેરો કાળ બની, બે સગા ભાઈ સહિત ત્રણનાં મોત | Bolero storm hits near Una three killed inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે મોટરસાઈકલને ઉડાવી જીપ ચાલક ફરાર

ભાઈઓ પિતરાઈ બહેનને તેના ઘરે મુકવા કેસરીયા-દિવ રોડ પર જતા હતા, બહેનને પણ ઇજા થતાં સારવાર હેઠળ

ઊના: ઊનાના કેસરીયા-દિવ રોડ પર ગત  સાંજના અરસામાં અજાણ્યા બોલેરો ગાડીના ચાલકે બે મોટરસાઈકલને ઉડાવતા બે ભાઈ સહિત ત્રણના મોત થયા હતા, જ્યારે મૃતક ભાઈઓની પિતરાઈ બહેનને પણ ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 

કેસરીયા ગામે રહેતા હિતેશભાઈ જગદીશભાઈ શિંગોડ (ઉ.વ.૨૦) ગઈકાલે સાંજના સુમારે  તેના નાના ભાઈ પરિમલ (ઉ.વ.૮)ને સાથે લઈ દિવ રોડ પાસે રહેતી પિતરાઈ બહેન કલ્પનાબેન મંગુભાઈ શિંગોડ (ઉ.વ.૧૮)ને  તેના ઘરે મુકવા મોટરસાઇકલમાં ટ્રિપલ સવારીમાં નીકળ્યા હતા. દરમ્યાન કેસરીયા-દિવ રોડ પર પૂરપાટ ઝડપે આવતો બોલેરો ગાડીનો ચાલક પાછળથી ટ્રિપલ સવારી  મોટરસાઇકલને અને સામેથી આવતી ભીખાભાઈની મોટરસાઇકલને ઉડાવી ગંભીર અકસ્માત સર્જી નાસી ગયો હતો. ભીખાભાઈ સોનારી ગામે સસરાના ઘરેથી ભોજન કરી પરત આવી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ કનુભાઈ અરજણભાઈ શિંગોડ અને આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં હિતેશભાઈ, પરિમલ, કલ્પનાબેન અને નાથળ ગામના ભીખાભાઈ નારણભાઈ દમણીયા (ઉ.વ.૩પ) લોહીલુહાણ હાલતમાં બેભાન પડેલા જોવા મળતા બે વાહનમાં તાત્કાલિક ઊનાની ખાનગી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે હિતેશભાઈ અને પરિમલને તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે  કલ્પનાબેનને માથા અને હોઠના ભાગે ટાંકા લઈ સારવાર હેઠળ રખાઈ છે. ભીખાભાઈ દમણીયાને જનરક્ષક ૧૧૨ મારફત ઊના સરકારી હોસ્પિટલે લવાતા ડોક્ટરે તપાસી તેમને પણ મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ બોલેરોનો ચાલક દિવ તરફ જતા રસ્તા પર નાસી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટતા પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.  આજે બંને ભાઈ તથા અન્ય એક યુવાનની અર્થી નીકળતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
આણંદના ગુજરાતી ચોક વિસ્તારના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાયા | Pressures removed from the road in Gujara…

આણંદના ગુજરાતી ચોક વિસ્તારના રસ્તા ઉપરથી દબાણો દૂર કરાયા | Pressures removed from the road in Gujara...

અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle…

અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle...

જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three ‘hit and ru…

જામનગર નજીક 'હિટ એન્ડ રન'ના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત | Three people died in three 'hit and ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

10 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

7 months ago
રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

1 year ago
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News