gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દીકરીની સગાઇની વાત કરવા જતા પિતા, માતા અને નાનીને નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકના  પૈંડા ફરી વળતા સાસુ અને જમાઇના   કમકમાટીભર્યા મોત થયા હતા.જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના રાજુપુરા ગામે રહેતા ઉમેદભાઇ કનુભાઇ પરમાર ( ઉં.વ.૪૬) ખેતી કામ કરે છે.તેમની મોટી દીકરીની સગાઇ પોઇચા ગામે નક્કી કરવાની હતી. જેથી, ઉમેદભાઇ અને તેમના  પત્ની સુધાબેન ઘરેથી સવારે બાઇક લઇને નીકળ્યા હતા. ઉમેદભાઇના સાસુ મધુબેન ચીમનભાઇ ગામેચી, ઉં.વ.૬૨ (રહે.કાછલાપુરા ગામ, તા. વાસદ, જિ.આણંદ)ને પણ સાથે લઇ જવાના હતા. જેથી, તેમણે સાસુને વાસદ ટોલ પ્લાઝા પાસે આવી જવા કહ્યું હતું. સવા અગિયાર વાગ્યે સાસુને બાઇક પર બેસાડી તેઓ ત્રણેય જણા પોઇચા ગામે જતા હતા. 

નેશનલ હાઇવે ૪૮ પર જ્યાં ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મર્જ થાય છે. તે સ્થળ નજીકથી ઉમેદભાઇ બાઇક લઇને જતા હતા. તે દરમિયાન એક્સપ્રેસ  હાઇવે પરથી ઉતરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતા ઉમેદભાઇ, તેમના પત્ની સુધાબેન તથા સાસુ મધુબેન ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. ટ્રકના તોતિંગ પૈંડા જમાઇ  ઉમેદભાઇ તથા સાસુ મધુબેન પર ફરી વળતા તેઓ સ્થળ પર જ કચડાઇને મૃત્યુ પામ્યા હતા. અકસ્માત  પછી ટ્રક ચાલક થોડે દૂર જઇને ઊભો રહી ગયો હતો. નંદેસરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.કે.  પાટિલે ટ્રકના ડ્રાઇવર અબઝૂર શાહુનખાન (રહે. ગામ ગુડ્ડી,તા.તાવુર, જિ.નૂર મેવાત,  હરિયાણા) ની ધરપકડ કરી ટ્રક કબજે લીધી છે.

૫૦ ફૂટ સુધી બાઇકને ઢસડી જતો ટ્રકનો ડ્રાઇવર 

વડોદરા,

ટ્રક ભારતમાલા એક્સપ્રેસ હાઇવેથી નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન અકસ્માત થયો હતો. ટ્રક ડ્રાઇવરની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મને બાઇક દેખાઇ જ નહતી. બાઇકને ટક્કર માર્યા પછી પણ ૫૦ ફૂટ દૂર સુધી ટ્રકચાલક ઢસડી ગયો હતો. ત્યારબાદ તેને અકસ્માતની જાણ થતા તેણે ટ્રક ઊભી કરી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
GUJARAT

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

November 3, 2026
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…
GUJARAT

બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…

November 3, 2026
શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે
GUJARAT

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

November 3, 2026
Next Post
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra...

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર

ભારતનું ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker ‘Jag Ladki’ …

ભારતનું ઓઈલ ટેન્કર 'જગ લાડકી' હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું | Indian oil tanker 'Jag Ladki' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PF ખાતામાંથી 100 ટકા રકમ ઉપાડી શકાશે: EPFOના નિયમોમાં મોટા ફેરબદલ | 100 percent amount can be withdr…

PF ખાતામાંથી 100 ટકા રકમ ઉપાડી શકાશે: EPFOના નિયમોમાં મોટા ફેરબદલ | 100 percent amount can be withdr…

1 year ago
સાળંગપુર ગામે નિયમભંગ કરી તમાકુનું વેચાણ કરતા 7 વેપારી દંડાયા | 7 traders fined for selling tobacco …

સાળંગપુર ગામે નિયમભંગ કરી તમાકુનું વેચાણ કરતા 7 વેપારી દંડાયા | 7 traders fined for selling tobacco …

5 months ago
દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

12 months ago
સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | …

સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News