gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
નેહરુ સરદાર પટેલનો વારસો દબાવવા માંગતા હતા, PM મોદીએ SoU બનાવડાવ્યું: વડોદરામાં રાજનાથ સિંહનું નિવેદ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Defence Minister Rajnath Singh Statement: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વડોદરાના સાધલી ખાતે ‘સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા’ અંતર્ગત યોજાયેલી ‘સરદાર ગાથા’માં સંબોધન કરતાં કોંગ્રેસ અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, ‘નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) બનાવીને તેમને યોગ્ય સન્માન આપ્યું.’

બાબરી મસ્જિદ અને સોમનાથ મંદિર મુદ્દે આક્ષેપો

સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના વિચારભેદોના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ‘જવાહરલાલ નેહરુ જાહેર ભંડોળથી અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આ પ્રસ્તાવને આગળ વધતા અટકાવ્યો હતો.’

તેમણે કહ્યું કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ જનતાના ભંડોળથી થયું હતું. તેવી જ રીતે, અયોધ્યામાં રામ મંદિર સંપૂર્ણપણે જનતાના સમર્થનથી બન્યું છે, જે સાચા ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈન્કાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ

સરદાર પટેલના વારસાને દબાવવાનો પ્રયાસ

સરદાર પટેલના વારસા અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો કે, ‘નેહરુએ સરદાર પટેલના નિધન પછી તેમના સ્મારક માટે એકઠા થયેલા જાહેર નાણાંને કૂવાઓ અને રસ્તાઓ બનાવવા પર ખર્ચવાનું સૂચન કર્યું હતું, જે તેમના વારસાને દબાવવાનો પ્રયાસ હતો. સરદાર પટેલ ખરેખર ઉદાર અને ન્યાયી નેતા હતા જેમણે ક્યારેય તુષ્ટિકરણની રાજનીતિ કરી ન હતી. નેહરુએ પોતાને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા, પરંતુ સરદાર પટેલને તે સમયે તે મળ્યું ન હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે સમયે તેમના વારસાને અવગણવામાં આવ્યો હતો.’

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘1946ની કોંગ્રેસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, મોટાભાગના પ્રસ્તાવો સરદાર પટેલના પક્ષમાં હતા, પરંતુ મહાત્મા ગાંધીની વિનંતી પર સરદાર પટેલે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું, અને નેહરુ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારબાદ તે વડાપ્રધાન બન્યા.’

PM મોદીએ આપ્યું સન્માન

વડાપ્રધાન મોદી અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમુક રાજકીય શક્તિઓ વર્ષોથી સરદાર પટેલના વારસાને દબાવવાનો પ્રયાસ કરી રહી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તે સન્માન આપ્યું જે તેઓ પહેલા મેળવવાના હતા.’

કાશ્મીર અને ઓપરેશન સિંદૂર

કાશ્મીર અને ઓપરેશન સિંદૂર વીશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘જો કાશ્મીરના વિલીનીકરણ અંગે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપવામાં આવ્યું હોત, તો કાશ્મીર મુદ્દો દેશ માટે લાંબા ગાળાનો બોજ ન બન્યો હોત. સરદાર પટેલે જરૂર પડ્યે મક્કમ પગલાં લીધાં, જેમ કે હૈદરાબાદના વિલીનીકરણમાં લેવાયેલો કઠિન નિર્ણય. મોદી સરકારે ઓપરેશન સિંદૂરમાં પણ આ મજબૂત વલણનો ઉપયોગ કર્યો હતો. ભારત કોઈને ઉશ્કેરતું નથી, પરંતુ ઉશ્કેરવામાં આવે ત્યારે કેવી રીતે જવાબ આપવો તે સારી રીતે જાણે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઊડી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન! DGCAએ આપ્યા તપાસના આદેશ | Air In…

સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઊડી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન! DGCAએ આપ્યા તપાસના આદેશ | Air In...

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ…

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમ...

EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on…

EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ | Supreme Court advises adding…

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ | Supreme Court advises adding…

3 months ago
સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક …

સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક …

2 months ago
પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

1 month ago
બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ, પોલીસે કહ્યું- કોઈને છોડીશું નહીં | Bag…

બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ, પોલીસે કહ્યું- કોઈને છોડીશું નહીં | Bag…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News