gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં પોલીસે ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ કરી જરુરી પુરાવા એકત્ર કર્યા છે. તપાસમાં આપઘાત માટે દુઃત્પ્રેરણાની કોઈ હકિકત સામે આવશે તો તે દિશામાં પણ કાર્યવાહી થશે.

પાયોનિયર મેડિકલ કોલેજમાં બી.એ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષના વિદ્યાર્થીએ બે પ્રોફેસર દ્વારા જાહેરમાં જાતિ વિરોધી ઉચ્ચારણના આક્ષેપ સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વિદ્યાર્થી જુનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફરિયાદ મુજબ, બે પ્રોફેસરોએ જાતિ આધારિત દ્વેષભાવ રાખી તેને વારંવાર પરેશાન કર્યો હતો તેમજ જનરલ બુકમાં સહી ન કરી તેના કરિયરને ભગાડવાની ચીમકી આપી હતી. જેથી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીના કાકાની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે કોલેજના બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

તપાસ અધિકારી એ.સી.પી.સી.બી. સોલંકી (એસ.ટી./એસ.સી. સેલ) સહિતની ટીમ સાથે આજે કોલેજ ખાતે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે કેસ સાથે સંકળાયેલા વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે તથા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

હાજર થવા પોલીસની બંને પ્રોફેસરને નોટિસ

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદી અને વિદ્યાર્થી સાથે ટેલિફોનિક સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી છે. કોલેજ ખાતે વિદ્યાર્થીના મિત્રો, અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ૧૦૦થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી હકિકત સપાટી પર લાવવાનો પ્રયાસ કર્યો છે. સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ ફોનમાંથી પણ પુરાવા એકત્ર કર્યા છે. આ કેસમાં બંને પ્રોફેસરને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી છે. જાતિવિષયક અપમાન અને અન્ય આક્ષેપોની દિશામાં તપાસ કરી રહ્યા છે.

કોલેજે કમિટી રચી, ત્રણ દિવસમાં લેખિત જવાબ માંગ્યો

કોલેજના પ્રિન્સિપાલ મીતાબેને જણાવ્યું હતું કે, ડો. કોમલ દેસાઈ અને ડો. ઋષિકેશ સામે વિદ્યાર્થીના વાલીના આરોપ અંગે તેમને ત્રણ દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે આંતરિક કમિટી રચવામાં આવી છે અને કમિટીને વિગતવાર રિપોર્ટ ત્રણ દિવસમાં સબમિટ કરવા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!
GUJARAT

पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

October 8, 2026
શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
Next Post
તાંદળજામાં દુષિત પાણીની સમસ્યા, રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો દર્શાવી વિરોધ નોંધાવ્યો | Problem of c…

તાંદળજામાં દુષિત પાણીની સમસ્યા, રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો દર્શાવી વિરોધ નોંધાવ્યો | Problem of c...

‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…

'જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?', નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા...

છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

છોટા ઉદેપુરમાં 'ડેથ ટ્રેપ' સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f…

1 year ago
અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

5 months ago
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

6 months ago
ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News