gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા નોકરીથી છૂટીને ઘરે આવતા યુવકની બાઇકને સાંકરદા ગામના બ્રિજ પાસે વાહન ચાલકે ટક્કર મારતા તે ઉછળીને ખાડામાં પડતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભાણપુર ગામે ભાથીજીવાળા ફળિયામાં રહેતા કમલેશકુમાર દિલીપસિંહ રાજ (ઉં.વ.૩૫)  મંજુસર ગામે આવેલી કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગઇકાલે તે નોકરીથી છૂટીને બાઇક પર ઘરે આવતો  હતો. તે દરમિયાન સાંકરદા ગામના બ્રિજથી નંદેસરી બ્રિજ જતા સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે નજીકમાં આવેલા ગોડાઉનના ગેટ સામે લગાવેલા બોર્ડ સાથે અથડાઇને ખાડામાં પડતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કમલેશના મોટા ભાઇનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…
GUJARAT

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

March 7, 2026
હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

Next Post

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo...

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa...

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ માફીની માગ સાથે ઉગ્ર દેખાવો, પોલીસ ખડે પગે | banaskantha fa…

7 months ago
ફોરેન ફંડોની બેંકિંગ, મેટલ, ઓટો શેરોમાં તેજી : સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને 83734 | Foreign funds surg…

2 weeks ago
વડોદરા અને નવી મુંબઈમાંજામશે વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬નો જંગ | Vadodara and Navi Mumbai will battle …

3 months ago
ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News